________________
',
૩૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આના કરતાં ઠ્ઠી નરક ભૂમિમાં જનારા અસંખ્યાત ગુણા છે. કેમ કે મામાં જનારા જીવા સાતમી કરતાં પણ વધારે હાય છે. પાંચમી નરકમાં જનારા અસ`ખ્યાત ગુણા વધારે.
ચેાથીમાં, ત્રીજીમાં, મીજીમાં અને પહેલીમાં પણ આગે આગે અસંખ્યાત ગુણા વધારે સમજવાં.
×
X
તેય ચચેાનિ પ્રવેશનક પશુ એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી પાંચ પ્રકારે છે. એક જીવ યાવત્ પ'ચેન્દ્રિયમાં પણ જઈ શકે છે. એ જીવામાંથી એક જીવ એકેન્દ્રિયમાં અને બીજે જીવ એઇન્દ્રિયથી પચેન્દ્રિય સુધી પણ જાય છે.
આ પ્રમાણે નારકની માફક ભાંગાની કલ્પના કરવી પણુ નરક ભૂમિ પ્રવેશનક સાત હતી જ્યારે તિય ચાનિક પ્રવેશનક પાંચ જ છે.
અહીં એટલું ધ્યાન રાખવાનુ કે તૈયાઁચ પ્રવેશનક એક જીવ એકે'ન્દ્રિયમાં જતે નથી, કેમ કે પ્રતિસમયે અનત જીવા એકેદ્રિય અવતાર લેનારા હોય છે. છતાં અહીં એક જીવના પ્રવેશનક કહ્યો છે તેનું કારણ આપતાં કહ્યું કે દેવાદિ વિજાતીય પર્યાયમાંથી નીકળીને જે જીવ ત્યાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ આ વાત છે. કેમ કે અન્ય વિજાતીય પર્યાયમાંથી વિજાતીય પર્યાયમાં જવુ
તેને પ્રવેશનક કહેવાય છે.
અસચેાગી ભેદ પાંચ છે જ્યારે દ્વિકસ ચેાગી ૧૦ ભેદ અને ત્રિકસ ચેગી ૬ ભેદ છે.