________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ છે ઓપરેશન કરતાં ડૉકટરે, સંડાસ સાફ કરતાં હરિજને કે દમના રોગીઓ પિતાની દુર્ગધ છૂપાવવાને માટે અથવા રોગીને શિગીષ્ટ શ્વાસ પિતાના મુખમાં પ્રવેશ ન કરે તે માટે મેઢા આગળ પટી કે કપડું બાંધે ઈત્યાદિક તર્કોને આશ્રય લઈને મેઢા પર સતત મુખવસ્ત્રિકા બાંધવી સર્વથા અનુપયુક્ત છે
કદાચ સંપ્રદાયને આશ્રયી પ્રયજન હોય તે પણ જેનસૂત્રના અર્થને વિપરીત કરવાથી કેઈને પણ લાભ થવાને નથી.
ગાંધીયુગના રંગમાં રંગાયેલા સ્થાનકવાસી કેન્ફરન્સ કે બીજા પણ અધિનાયકોને પણ આગમોના અર્થની વિપરિતતા ખટક્યા વિના રહેશે નહીં. ત્યજી આ ચાલુ ઉદ્દેશામા અશ્વત્થા અને કૃત્વા અવધિજ્ઞાની માટે બીજી પણ ઘણી જ્ઞાતવ્ય વાતે સંગ્રહાયેલી છે, જે મૂળ સૂત્રથી જ જેવાની રહેશે.
કે એકત્રીશમે ઉદેશે સમાસ :
O