________________
શતકમ્ : ઉદ્દેશક-૩૧
૩૬૫ વેદ સહિત જ હોય છે પણ અવેદી હોતા નથી અને તે પણ પુરૂષદી અને પુરૂષ નપુંસકવેદી હોય છે. સંજવલન કષાયના માલિક હોય છે. તેમને પ્રશસ્ત અસંખ્યાત અધ્યવસાય હાય છે.
આ પ્રમાણે વધતા જતાં પ્રશસ્ત અધ્યવસાય વડે તે અવધિ. જ્ઞાની અનંતનરયિક, તિર્થં ચ મનુષ્ય અને દેવભવમાથી પિતાની જાતને મુક્ત કરે છે અને તે ગતિઓના આધારભૂત અનંતાનુ બંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન કષાને ક્ષય કરે છે અને ત્યારપછી સંજવલન કષાને પણ છેદે છે.
પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય, નવે પ્રકારના દર્શનાવરણયને, પાંચે પ્રકારના અંતરાયને અને છેલ્લે મોહનીયને પણ છેદે છે અને અપૂર્વકરણમાં પ્રવેશ પામેલા ભાગ્યવંતેને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે.
અહીં “f gવક્ત” સૂત્રના અર્થમાં વિદ્વાન મુનિરાજ શ્રી ઘાસીલાલ કૃત ભગવતીસૂત્રના સાતમા ભાગમાં ૩૮૨ પૃષ્ઠમાં લિ ગ શબ્દનો અર્થ પોતાના સંપ્રદાયની પદ્ધતિએ “સોર મુકવત્રી વર્દ મુલાઈવ | નિવે” કર્યો છે પણ સહૃદય અને સદવિવેક બુદ્ધિએ વિચાર કરતાં આ કરાયેલે અર્થ સર્વથા અયુક્ત અને નાગમને કલંક્તિ કરનાર છે.
કારણ કે લેકશાહને થયે હજી પાંચ વર્ષ પણ પૂરા થયા નહીં હોય તે પછી સો વર્ષે લવજી ઋષિએ મુહપતિ મેઢે બાંધી, છે આ વાત લગભગ ત્રણ-ચાર વર્ષ વચ્ચેની છે. એટલે કે દેરે નાંખીને મુહપતિ બાધવાનો રીવાજ હમણુને જ છે તે પહેલા દુનિયાભરના કેઈપણ ઇતિહાસમાં કે ચિત્રમાં પણ મેઢે વસ્ત્ર બાંધવાનો રીવાજ નથી જ.