________________
શતક ૯મું : ઉદ્દેશક–૩૧
३९३ ૧. હું રાત્રિભૂજન કરીશ નહીં. ૨. કઈ જીવને મારીશ નહીં ૩. અને માંસાહાર કરીશ નહીં.
આ ત્રણે પ્રતિજ્ઞાઓ લઈ શક્યો અને શુદ્ધ શ્રદ્ધાપૂર્વક શરીરની પરવા કર્યા વિના પાળી શક્યો અને દેવકને માલિક ' બન્યા.
-આવી વાતે, ઘણું ઉદાહરણે જૈન કથાનકેમાં ભર્યા પડ્યા
છે ભગવતીસૂત્રમાં જાનવરોને પણ સમ્યકૂચારિત્રને લાભ ' , માન્ય છે.
કેવળજ્ઞાની શ્રી ઋષભદેવને સાંભળેલા ભરત ચક્રવર્તી અને મુદ્દલ નહીં સાભળેલા મરૂદેવી માતાએ અનિત્યાદિ ભાવના રૂપ ભાવચારિત્રના પ્રાબલ્યથી જ ચારિત્રમેહનીયકર્મનો સર્વથા ક્ષય કરી યથાખ્યાત ચારિત્રના ફળ રૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે. રૂસ્થ૪ કરો:
અવધિજ્ઞાનની વક્તવ્યતા
કેવળજ્ઞાની આદિ પાસે કઈપણ સાંભળ્યા વિના જે પદ્ધતિએ કોઈ જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તેની રૂપરેખા આ પ્રમાણે છે – | મિથ્યાત્વી માણસ જે નિરંતર છઠ્ઠની તપશ્ચર્યા કરનારા, સૂર્ય સામે ઉચા હાથ રાખી આપના લેનાર, ઉપશાંત, કષા
ને પાનલા કરનાર, માવ, સમ્યગુરુના અનુશાસન રહિત છતાં ભદ્રપરિણામી (વિનયી) ધીમે ધીમે જેની શ્યાએ શભ