________________
૬૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ
જિનપ્રજ્ઞસ ધર્મ, ધિલાભ, સાધુતા, બ્રહ્મચર્ય, ધર્મ આદિ પ્રાપ્ત કરી શકે છે, અને જેમણે સોપશમ નથી કર્યું હોતે તેઓ કેવળી આદિ પાસેથી સાંભળીને ધર્મ આદિની પ્રાપ્તિ કરે છે. એટલું વધારે જાણવાનું કે કેવળી આદિ પાસેથી સાંભળીને ભલે તે જીવ ધર્મને પ્રાપ્ત કરે તે પણ ધર્માદિ પ્રાપ્ત કરવામાં મૂળ કારણ કે તે તે કર્મોને ક્ષયે પશમ જ મુખ્ય રહેશે જેમ કે મહાવીર પાસે તને નિર્ણય કર્યા પછી મનનશીલતારૂપ ક્ષપશમના માધ્યમથી ગૌતમસ્વામી સમ્યાધ ધિલાલા આદિ ધર્મોને પ્રાપ્ત કરી શકવા સમર્થ બન્યા છે અને છેવટે કેવળજ્ઞાની પણ બન્યા છે * એક ભવન તપસ્વી મુનિ અને આજને મિથ્યાત્વસંપન્ન વિષભર્યો ચડકૌશિક નાગરાજ, મહાવીરસ્વામીના ચરણે પોતાની બધીએ આસુરી શક્તિઓ સમાપ્ત થયે કાળા ભયંકર નાગરાજના અવતારમાં પણ બીલમાં મુખ રાખવા રૂપ સમ્મચારિત્રને સ્વીકાર કરીને દેવલોકનો માલિક બન્યું છે.
બુદ્ધિમાં ભ્રમ આવતાં જ એક ભવનો કુંભરાજા પિતે બંધકસૂરિના પાચ શિષ્યને ઘાણીમાં પીલવાનો હુકમ આપે છે. અને મરીને મહા હિંસક અવતારે ગીધપંખીના અવતારમાં જન્મ ધારણ કરે છે. જ્યાં જીવતા જીવેને પકડીને તેમને ચીરીને તેનું સાંસ ખાવાનું હોય છે, તથા મરેલા જાનવરોને ફાડીને તેનું કલેવર ખાનાર આ ગીધપંખી એક દિવસે જોગાનુજોગ વનવાસે ગયેલા રામ-લક્ષમણ અને સીતાના ગૃહાંગણે પધારેલા મુનિઓના ચરણે નતમસ્તક થતાં જ જ્ઞાનાવરણીય અને દર્શન મેહનીય કર્મોનો ક્ષયપશમ થવા લાગ્યા, જેથી સમ્મચારિત્રને પ્રકાશ પણ સુલભ બન્યો, ત્યારે જ તે – .