________________
३६०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) પિતાના છોકરા-છોકરીઓને કોલેજમાં અને છેવટે પરદેશમાં મોકલાવીને પણ વેંકટર બનાવશે, પણ સમાજના બચ્ચાઓને માટે કોલેજ કે હાઈસ્કૂલ ખેલવામાં પાપકર્મની ભાવના સેવનારા હોય છે
(૨) પિતાના સંતાનને શણગારી શકે છે, પણ સમાજનાં દીન-દુઃખી અને થેડી આમદાનીવાળા પિતાના જાત-ભાઈઓને માટે ઔષધ. વસ્ત્ર, મકાન કે ધાન્ય આપવાની યેજનાને જબરજસ્ત વિરોધ કરે છે.
(૩) ધર્મના વિધિ-વિધાનથી પરિચિત હશે પણ ધાર્મિકતા કે માનવતાને પરિચય સાધવામાં બેદરકાર હોય છે.
(૪) પિતાના વિરોધપક્ષના વિધિવિધાનમાં ગમે ત્યાંથી પણ વાંક કાઢીને બીજાના ધાર્મિક અને પવિત્ર કાર્યોને ડેલાવી દેવા માટે રાતદિવસ એક કરનારા હોય છે.
(૫) અને છેવટે સમાજના એકપણ સારા કામ માટે રતિમાત્ર ઉત્સાહ રાખનારા હતા નથી. ઈત્યાદિક કારણને લઈ તેઓ ઉધા દિલવાળા હોવાથી સર્વત્ર પાપની ભાવનાને મગજમાં ઠસાવીને બેઠા હોય છે.
આ ત્રણે આત્માઓ વિર્યાન્તરાય કર્મ તેમજ ચારિત્ર મહ. નીય કર્મના ભારથી દબાયેલા હોય છે, માટે ભાવનિક્ષેપે અનગારધર્મની પ્રાપ્તિ આવાઓને સુલભ નથી હોતી, પર તુ જીન્દાદિલ આત્મા પિતાની પુરૂષાર્થ શક્તિ વડે બંને કર્મોને ઉપશમ કરી અનગારધર્મ પ્રાપ્ત કરશે તેમ છતાં પણ બ્રહ્મચર્યધર્મ માટે તે સાધુને પુરૂષદ મેહનીયકર્મને, સાવીને સ્ત્રીવેદ મેહનીય