________________
શતક સ્મુ : ઉદ્દેશક-૩૧
૩૫૯
સાધુ-સાધ્વીએ ને ભણાવવા માટે વતેના તડાકા જરૂર મારે છે પણ પેાતાના ઘરમાંથી કે ગજવામાંથી કંઈક રકમ કાઢવી પડે કે કાઇક માટે સમયના ભેગ આપવા પડે ત્યારે સૌ આગળ ચારણા નાસે ” આ ઉક્તિને સત્યાર્થ કરતા જાણે એવી રીતે પલાયન થશે કે પાછા ગામમાં ગેાત્યા પણ નહી મળે ! અને ગમે ત્યાં બેસીને સમાજની સારામાં સારી ચેાજનાએને ફૂલ ભેગી કરવા માટેના કાવત્રા પણ ઘડી કાઢે છે. આવા જીવાત્માએ ખીમારદિલના હૈાવાથી સમાજ કે દેશને માટે સર્વથા ભાર ભૂત જ હાય છે.
૨. મુર્દાલિ-એટલે મડદાલ, સવ થા મડદાલ આત્માઓને મુર્દા દલ કહેવાય છે. તેમને આત્મા સવથા મરી પરવા હાવાથી પેાતાના અથ અને કામના ભેાગવટા સિવાય ખીજા એકે કામમાં તેમને રસ હાતે નથી. પરમાત્માની મહેરબાનીથી તેમને ત્યાં પૈસા ટકા ઘણા હેાવા છતાં પણ તેમને પૈસે સમાજમાં છળપ્રપ ચ રમવા માટે, સાતે વ્યસનેાને ભગવવા માટે, જુગારી અને દુરાચારીએની મિત્રતા ટકાવવા માટે, અને છેવટે પેાતાની ફેશનાલીટીને ટકાવવા માટે જ વપરાતા હોય છે. માટે આવા જીવા મુર્દાદિલવાળા કહેવાય છે.
૩. ઉંધાદિલ—એટલે જેને આત્મા સંસારના સભ્યપુરૂષ કરતાં ઉંધે! હાય તેમનેા સમાવેશ આમાં થશે. એવાઓનુ શિક્ષણુ ઉંધુ, વિચારણા ઉંધી, રહેણીકરણી ઉંધી અને ધ માટેની સમજણુ પણ સાવ ઉંધી જ હાય છે. દેશના કે સમાજના કોઇપણ ભાગમાં, ધર્મ"માં કે ધર્માંના કોઈપણ વિધિવિધાનમાં માવા ઉંધા દિલના ભાગ્યવાના મળ્યા વિના નહી રહે, જેથી
-