________________
શતક મુ : ઉદ્દેશક૩૧
૩૫૫
સત્તામાં રહેશે જ, જ્યારે કેવળજ્ઞાનાવરણીય સઘાતી હાવાથી તેને ક્ષયે પશમ થતા નથી પણ જ્યારે થાય ત્યારે એકીસાથે તેના ક્ષય જ થાય છે.
*
ભાગેાળની નદીમાં ઘસડાઇને આવેલ પત્થર જે ગાળાકાર અને ચીકણા થયેલ છે. આને ઇતિહાસ કેઇની પાસે નથી કે આ પત્થર પર્વતથી કયારે પડ્યો હશે ? અને પ્રતિવષે નદીના પ્રવાહમાં ઘસડાતાં, તૂટતાં, ફૂટતાં મારા ગામની નદીમાં કયારે આવ્યા ? કાણુ લાવ્યું ? કયા વર્ષે કેટલે ઘસાયે ? અને આવે સરસ ચીકણા શી રીતે બન્યા ? આ બધા પ્રશ્નો કરીએ કે ન કરીએ ? આના જવાએ પણ હાય કે ન હેાય ? પરતુ ગમે ત્યારે પણ આ પત્થર વાવાઝોડાના કારણે પર્વત ઉપરથી ગબડ્યો તે હશે ? અને હજાર-લાખા વષઁ સુધી કયાંય ઘસડાયે પણ હશે? તૂટ્યો હશે ? ફૂટ્યો હશે ? અને સૌને ગમી જાય તે પ્રમાણે ગેાળ અને ચીકણું બની ગયેા હશે ? આમાં પણ કેટલાક પત્થરે તેા એવા સરસ બને છે કે શાલીગ્રામ તરીકે પૂજ્ય બની પૂજાવા લાગે છે આ જ પ્રમાણે અનાદિ અનંત સંસારમાં કર્માંના ભારથી ખ્રુષ્ઠ વજનદાર બનેલે આત્મા સંસારરૂપી સમુદ્રમાં ઘસડાતે, યમતૅને માર ખાતે, પરાધીનતામા ભૂખ, પ્યાસ સહન કãા, ઠંડીમાં અને ગરમીમાં એમેાતે મરવા જેટલી વેદનાઆને ભેાગવત, ઘણા ઘણા ભવે આ જીવાત્માએ પૂરા કર્યા છે જ્યાં ઘણા કર્માંના ભારને મૂકતા ગયા છે અને કંઈક હળવાશ પ્રાપ્ત કરી છે અને મનુષ્ય અવતારમાં જ્ઞાનાવરણીય કર્માને યાપશમ કરવાના ચાન્સ મળતાં જ તી કરપ્રજ્ઞસ ધર્મના લાભ મેળવવા માટે ભાગ્યશાળી બને છે.
'