________________
૩૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હવે આ પ્રશ્નને આશય સમજીએ.
હે પ્રભે! કેઈક જીવ કેવળી, કેવળી શ્રાવક કે શ્રાવિકા, ઉપાસક કે ઉપાસિકા અથવા સ્વયં બુદ્ધની દેશના સાંભળ્યા વિના જ તીર્થંકર પ્રણિત ધર્મ, ધિલાભ, અનગારત્વ, બ્રહ્મ ચર્યાદિ ધર્મને પ્રાપ્ત કરી શકશે? ભગવાને કહ્યું કે હે ગૌતમ! કેઈ એકાદ જીવ સાંભળ્યા વિના પણ ધર્માદિને પ્રાપ્ત કરી શકે છે અને કેઈ એક સાંભળ્યા વિના ધર્મને લાભ મેળવી શકતા નથી. કારણ ફરમાવતા ભગવાને કહ્યું કે હે ગૌતમ! જે ભાગ્યશાળીને જ્ઞાનાવરણ કર્મોને ક્ષયે પશમ થઈ ગયો હશે તેમને કેવળી ભગવંતાદિની પાસે ધર્મોપદેશ સાંભળ્યા વિના પણ તીર્થ કરપ્રજ્ઞસ ધર્મનો લાભ થશે અને જેને આ કર્મોનો ક્ષયેપશમ નહી થે હશે તેમને ધર્મને લાભ નથી થતા.
સારાંશ કે જેનધર્મની પ્રાપ્તિનું મૂળ કારણ જ્ઞાનાવરણીય કર્મોને શોપશમ છે, તથા જે ભાગ્યશાળીઓને કેવળી આદિની પાસે ધર્મોપદેશ સાભળવાને અવસર આવ્યે ધર્મની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ તીર્થ કરેની વાણું નિમિત્ત કારણ જ હોય છે અને ક્ષપશમ રૂપ પિતાને આત્મા ઉપાદાન કારણ રૂપે મુખ્ય હોય છે.
આ સૂત્રમાં “જ્ઞાનાવરણીય વળા” જે બહુવચન છે, તેનાથી અવગ્રહ, ઈહા, અવાય, ધારણારૂપ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન અને મન:પર્યવજ્ઞાનાવરણીને ઉપશમ જ અપેક્ષિત છે કારણ કે આ ચારે જ્ઞાનાવરણીયે દેશઘાતી હોવાથી તેમને
પશમ શક્ય હોય છે. અર્થાત એ કર્મોનો ક્ષયપશમ ગમે તેટલે થાય તે થોડા ઘણા આવરણય કર્મોના પદ્ધકે તે