________________
શતકમ્ : ઉદ્દેશક-૩૧
૩૫૩ પરિગ્રહ આદિ છેડી શક્યા નથી અને જૈન ધર્મની આરાધના એના માધ્યમથી પણ જેનર” મેળવી શક્યા નથી અર્થાત્ સંવરધર્મની આરાધના તથા તેના ભેદાનુબેરનું તલસ્પર્શી જ્ઞાન સૌથી પહેલા લેવાની આવશ્યકતા હતી
ગૌતમસ્વામીજી પૂછે છે કે કેવળજ્ઞાની આદિને સાંભળ્યા વિના પણ આ સંવરધર્મ શી રીતે પ્રાપ્ત થાય છે?
'
(૭-૮) મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન :
યદ્યપિ સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનના આવરણ કર્મો લગભગ જુદા છે તે પણ પરસ્પર એકબીજાના આવરણો એકબીજાના કાર્યકારણ ભારે હોય છે તેને આપણે નકારી શકીએ તેમ નથી. માટે જે સાધક– ,
૧. રાગ-દ્વેષ અને ક્રોધ કષાયને ઉપશમિત કરશે, ૨. મેહવાસના અને વિષયવાસનાને સયમિત કરશે, , ૩. માન અને લેભને મર્યાદિત કરશે,
૪. સન્માન અને તિરસ્કારનું દમન કરશે, - ૫ અને સ્વાધ્યાય, તપ તથા ત્યાગનું પિષણ કરશે ત્યારે સમ્યગદર્શન શુદ્ધતર થતાં જ મતિજ્ઞાન પણ વિકસિત થશે અને શ્રુતજ્ઞાન પણ પવિત્રતમ બનશે અને સમ્પમતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની શુદ્ધતા જ સમ્યગ્રદર્શનમાં સ્થય લાવનારી બનશે. આ પ્રમાણે આ બંને જ્ઞાનની પ્રાપ્તિમાં અને આત્મપ્રત્યક્ષ અવધિ ઝન, મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રાપ્ત થવામાં પણ મૂળ કારણ શું છે ?
. . ' . '