________________
શતક મું : ઉદ્દેશક-૩૧
૩૫૧ માટે જ સંસારભરના બધાએ યેગી મહાયોગીઓના નાથ ભગવાન મહાવીરસ્વામીએ ડંકાની ચોટ સાથે કહ્યું કે, એ માનવ! બ્રહ્મનિષ્ઠ કે નૈષ્ઠિક બ્રહ્મચારી થવા માટે “ જેવદ્રય” , આ ઉક્તિને ચરિતાર્થ કર્યા વિના સ સારભરની એકે પણ પ્રાણાયામિલાદી ક્રિયાઓ કામે લાગવાની નથી, કેમકે આત્માને શુદ્ધ સ્વરૂપના લક્ષ્યસ્થાને પહોંચાડ્યા વિના સંસારભરના સારામાં સારા નિમિત્તે કારણે પણ લગભગ સફળીભૂત થતા નથી.
(૮) ક્રિયા નિવૃત્તિ મિથુનઃ–ઉપર પ્રમાણેના સાતે મૈથુન ભાવમાં મસ્ત બનીને એક દિવસે સાક્ષાત કે સ્વપ્નમાં મિથુન સેવન કરવું તે ક્રિયા નિવૃત્તિ મૈથુન કહેવાય છે
'વ્યવહાર નયે આઠમું ક્રિયા નિવૃત્તિ ચિથુન ભલે ખરાબ મનાયું હશે પણ નિશ્ચયદષ્ટિએ તે આઠમા મિથુનના પ્રેરક ઉપરના સાતે મૈથુને આત્માનું અધઃપતન કરાવનારા હોય છે, કેમકે આનાથી મિથુન સંજ્ઞા બળવતી બનીને ભવભવાંતરને માટે કુસંસ્કારની વૃદ્ધિ કરનારા બને છે, અને જ્યાં સુધી કુત્યાજ્યમૈથુન સત્તા સામે જોરદાર વ્યુહરચના મંડાતી નથી તથા અનાદિકાળના આત્માની સાથે એકાકાર થયેલા આ મૈથુન સ સ્કારોને કાઢવા માટેની શિક્ષા લેવાતી નથી ત્યાં સુધી બ્રહ્મચર્યધર્મ પણ આરાધિત થતું નથી
ગૌતમસ્વામીને પૂછવા આશય આ છે કે હે પ્રભો ! આવા પ્રકારને બ્રહ્મચર્યધર્મ પ્રાપ્ત થવામાં મૂળ કારણ શું છે? (૫) સંયમ દ્વારા સંયમયતના
, “ यतते प्रतिसमय आत्मान उपयोग धर्म प्रवर्तत इति વતના” એટલે કે સમ્યક્રચારિત્રના પાલનમાં આત્માને ઉપગવતો રાખે તેને “યતના કહે છે