________________
શતક ૯મું : ઉદ્દેશક-૩૧
૩૪૨
મારી મારી તેને ભુક્કો કરે છે. આવી રીતના દ્રવ્ય અને ભાવપરિગ્રહને ત્યાગીજ અનગાર કહેવાય છે.
આવે। અનગારધમ, શ્રમણુધ, મુનિધમ, નિથધમ કે સમિતિ ગુપ્તિધર્મની પ્રાપ્તિ સભ્યગૂદન જ્ઞાન અને ચારિત્ર વિના કોઇ કાળે પણ શકય નથી.
(૪) બ્રહ્મચર્ય ધર્મ -
આઠે પ્રકારની મૈથુનવાસનાના ત્યાગ પછી જ બ્રહ્મચય ધર્મની પ્રાપ્તિ થાય છે કેમ કે આત્મામાં મૈથુન વાસના અને બ્રહ્મચર્ય એકી સાથે કઈ કાળે રહી શકે તેમ નથી, મતલખ કે આ બંને તત્વા હાડવૈરી છે. વૃદ્ધ અનુભવીએ પણ કહે છે કે જ્યા મૈથુન વાસના છે ત્યાં ભાવ બ્રહ્મચય નથી અને જ્યાં ભાવ બ્રહ્મચય છે ત્યાં મૈથુનવાસના અને ચેષ્ટા હાતી નથી મૈથુનવાસના કે ચેષ્ટામા પ્રાયઃ કરી દ્રવ્ય બ્રહ્મચર્ય પણ રહેતું નથી તેા ભાવ બ્રહ્મચય ની શકયતા કચાથી હેાય? માટે બ્રહ્મચર્ય ધમની આરાધના માટેનું આદિ કારણ મૈથુનકમની વિરતિ જ છે.
મૈથુનના આઠ પ્રકાર નીચે પ્રમાણે છે
(૧) સ્મરણ મૈથુન—સર્વાં ́શે કે અપાશે પણ ભાગવાયેલી શ્રી કે ભાગવાયેલા પુરૂષની મીઠી મધુરી રાત્રિઓને પુનઃ પુનઃ યાદ કરતા રહેવું તેને સ્મરણ મૈથુન કહે છે.
પણ
શાસ્ત્રકારો તે ત્યાં સુધી કહે છે કે પુરૂષને સ્ત્રીનેા ત્યાગ અથવા સ્ત્રીને પુરૂષને ત્યાગ કદાચ શકય ખની શકે છે પરસ્પર થયેલા ભાગ વિલાસેની સ્મૃતિના ત્યાગ અત્ય’ત દુસ્યાય હાય છે; માટે સ્મરણુ મૈથુનને ભાવ મૈથુન કહેવામા વાંધો નથી.