________________
३४८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૩) અનગાર ધર્મ
ધર્મપત્ની જેને હોય તે ગૃહસ્થાશ્રમી કહેવાય છે. કેમ કે ગૃહિણું જ ઘર છે. આવું ઘર જેને નથી તે અનગાર છે. માંડેલા ગૃહસ્થાશ્રમને બંને પરિગ્રહો અવશ્યભાવી છે.
હાટ-હવેલી, પુત્ર પરિવાર, ધન-ધાન્ય, સેનું-ચાંદી અને કપડાં આદિના પરિગ્રહને દ્રવ્ય પરિગ્રહ કહે છે અને જ્યાં જ્યાં દવ્ય પરિગ્રહ હોય છે ત્યાં અનિચ્છાએ પણ રાગ-દ્વેષ હોય જ છે, માટે ક્રોધ, માન, માયા, લેભ, હિંસા, જૂઠ આદિ કર્મો ભાવપરિગ્રહ છે.
આ પ્રમાણેના બંને પરિગ્રહને જેમણે ભાવપૂર્વક ત્યાગ કર્યો હોય છે તે અનગર મુનિ વિરતિધર અને શ્રમણ કહેવાય છે. * આકાશમાં રહેલા નવે ગ્રહની તુષ્ટિ-પુષ્ટિ શક્ય હોય છે પણ આશા–તૃષ્ણ આકાશ જેટલી અનંત હોવાથી પરિગ્રહ નામને મેટો ગ્રહ સર્વથા દુત્યાજ્ય રહ્યો છે
પરતુ સમ્યગ્ગદર્શનના પ્રકાશમાં જેમને આત્મા પ્રવેશ કરી ગયે છે, તેવા પુરૂષાથને દ્રવ્ય પગ્રિહ એટલે પિતાના આત્માથી સર્વથા અતિરિક્ત પોદ્દગલિક પદાર્થોને ત્યાગ સુસાધ્ય બને છે તથા સમ્યગદર્શનના પ્રકાશમાં સમ્યજ્ઞાન જેમ જેમ વધે છે તેમ તેમ સમ્યક્રચારિત્રનું પ્રાબલ્ય પણ વધતું જાય છે અને તેમ થતાં
–મનમુકે–ાયા છે અને જોમયુકે અર્થાત કેશના મંડન(લંચન)ની જેમ પોતાના આત્મામાં અનાદિકાળથી સ્થિતિ જમાવીને રહેલા ક્રોધનું પણ મુંડન કરે છે માનને પણ ઉખેડી ફરે છેમાયાના જાળાને પશુ તેડી નાખે છે અને લેભરાક્ષસને