________________
૩૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સર્વથા ઠંડા પડે છે ભેગષણ, લો અને વિતિ નુ બધી રીતે દમન થાય છે તે જૈન ધર્મ કહેવાય છે. આવા ધર્મના પ્રરૂપક તીર્થકર વિના બીજે કઈ હેત ની. કેમકે પિતાના અદમ્ય પુરૂષાર્થ વડે તથા ત્યાગ અને તપોધની ચરમસીમાએ કરેલી આરાધનાના બળે નવા કર્મોના હારને સંવરધર્મ વડે સર્વથા બંધ કરીને, પોતાના જુના કર્મોના સૂફમાતિસૂક્ષ્મ એક એક આવરણ પરમાણુને બાળીને ખાખ કરી દીધા હોય છે. માટે જ કેવળજ્ઞાનના માલિક તીર્થ કર દેવાધિદેવને પ્રરૂપિત ધર્મ જ સર્વોત્કૃષ્ટ ધર્મ છે.
ગૌતમસ્વામીએ પૂછ્યું છે કે આવો ધર્મ શી રીતે પ્રાપ્ત થાય? તેનું મૂળ કારણ શું?
'(૨) ધિલાભ
અનાદિ અનંત સંસારમાં ચક્રવર્તી પદ અને ઈદ્રિપદ પણ ઉત્કૃષ્ટ પુણ્યના જેરે પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ બધિ (સમ્યક્ત્વ) લાભ માટે પુણ્યબળ કામે નથી આવતું પણ આત્માની મોક્ષાભિલાષણ પુરૂષાર્થ શક્તિ જ કામે આવે છે. કારણ કે સંખ્યાતા કે અસંખ્યાતા ભવમાં ઉપજિત કરેલી અનતાનંત કર્મોના કારણે ભેગી થયેલી અન તાનુંબંધી કષાયની મહિમાયાને ભગાડી નાખવા માટે કે દબાવી દેવા માટે આત્માનું અનિવૃત કરણ જ મુખ્ય કારણ રૂપે હોય છે.
પુરૂષાથી બનેલે આત્મા અનંતાનુબંધી કષાયની માયા સાથે જ્યારે જબરદસ્ત રણમેદાન ખેલે છે અને કાળી નાગણ કરતાં પણ ભયંકર આ માયા નાગણને દબાવી દે છે ત્યારે તે માયાની શક્તિ લગભગ ઘણા મોટા ભાગે ક્ષીણ થતાં એક
કારણે
ના ભાવમાં જ કામ આવે . આત્માની