________________
શતક મુ' :' ઉદ્દેશક-૩૧
(૨) કેવળી શ્રાવક :
તીથ કર ભગવંતેાના સમવસરણમાં બેસીને ધમ' સાંભળ્યે હાય, તથા શ કાઓનું નિવારણ કર્યુ હોય તે કેવળી શ્રાવક અને કેવળી શ્રાવિકા કહેવાય છે.
૩૪૫
(૩) કેવળી ઉપાસક :
કેવળીભગવતાની ઉપાસના કરનારાને કેવળીના ઉપદેશને લાભ મળતા નથી પણ તીથ કાના શિષ્યે પ્રશિષ્યા પાસેથી ધર્મ શ્રવણ કર્યાં હેાય તે કેળા ઉપાસક કે કૈવળી ઉપાસિકા કહેવાય છે.
(૪) કેવળી પાક્ષિક :
જે સ્વય બુદ્ધો હાય તેમને કેવળી પાક્ષિક કહેવાય છે. ગૌતમસ્વામીજીને પૂછવાના આશય આ પ્રમાણે છે કે-જે જીવાત્માએ કેવળીએને, કેવળી શ્રાવક શ્રાવિકાને, ઉપાસક ઉપાસિકાને કે સ્વયં બુદ્ધોને સાંભળ્યા નથી તેમને અરિહતેાના ધમ આદિની પ્રાપ્તિ થશે?
જવાબને નિર્ણય કરીએ તે પહેલા ધમ આદિ ૧૧ પદોને ગૂઢા પણ જાણી લેવા જેવા છે.
(૧) જિનપ્રજ્ઞક્ષ ધમ
રાગદ્વેષને સમૂળ નાશ કરી કેવળજ્ઞાનને મેળવ્યા પછી સમસરણમાં બિરાજમાન થઈને ધર્મના જે ઉપદેશ આપ્યા તેને જૈન ધર્મોના નામે કહીએ છીએ. જેમા રાગદ્વેષ માઠુ અને વિષયવાસનાને સપૂર્ણ વિરામ થાય છે. ક્રોધ, માન, માયા અને લેાભની સપૂર્ણ સમાપ્તિ થાય છે. ઇન્દ્રિયાના અને મનના વેગ
1
*