________________
દાતક નવમું : ઉદ્દેશક–ર આ ઉદેશે રાજગૃહી નગરીમાં ચર્ચા છે ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે હે ગૌતમ! જમ્બુદ્વીપમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં પણ બે ચ દ્રો અને બે સૂર્યો પ્રકાશતા હતાં. એટલે કે ભૂતકાળમાં પણ જે પરિસ્થિતિ હતી તે વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ બે સૂર્ય અને ચંદ્રો જમ્બુદ્વીપને પ્રકાશિત કરશે. તારાગણની મ ખ્યા એક લાખ , તેત્રીસ હજાર નવસો પચાસ (૧,૩૩,૯૫૦) કેડીકેડી .
લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે, ૧૧૨ નક્ષત્ર, ૩પર ગ્રહ અને ૨, ૬૭,૯૦૦ કડાડી તારાઓની સંખ્યા ત્રણે કાળમાં હતી, છે અને રહેશે. - ઘાતકી ખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચ ૮, ૩૩૬ નક્ષત્ર, ૧,૦૫૬ ગ્રહો તથા ૮,૦૩,૭૦૦ કેડાછેડી તારાઓ છે. ,
કાળદધિ સમુદ્રમા ૪૨ ચક્ર અને ૪૨ સૂર્ય, ૩,૬૯૬ ગ્રહો, ૧,૧૭૬ નક્ષત્રો અને ૨૮,૧૨,૯૫૦ કેડાછેડી તારા છે.
પુષ્કરદ્વીપમાં ૧૪૪ સૂર્ય અને ચંદ્ર છે, ૧,ર૬૭ ગ્રહે છે, ૪,૦૩૨ નક્ષત્ર અને ૯૬,૪૪,૪૦૦ કલાકેડી તારાઓ છે.
આભ્યન્તર પુષ્કરાદ્ધમાં આનાથી અર્ધા કરવા. આ પ્રમાણે અઢીદ્વિીપમાં ૧૩૨ ચંદ્ર છે અને ૧૩૨ સૂર્યની સંખ્યા છે. જે ત્રણે કાળે આ પ્રમાણે જ છે પુષ્કરોદ સમુદ્રમાં ત્રણે કાળે સંખ્યાત ચંદ્ર અને સૂર્ય છે. સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં અસંખ્યાત ચક્રો અને સૂર્ય પ્રકાશતા હતા, પ્રકાશે છે અને પ્રકાશશે.
O
- -
-
: બીજે ઉદ્દેશક સમાસ :