________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ટીકાકાર કહે છે કે હૃદયની ભક્તિરૂપી આહુતિવડે વધ્યા છે તેજ જેને, એવા પાર્શ્વનાથ ભગવાનની કૃપાદૃષ્ટિરૂપી અગ્નિ અને તે પ્રભુના નામ અક્ષરરૂપી મંત્રની વિધિવડે વિદ્યારૂપી ઇન્યનેને ખાળીને ખાખ કર્યાં છે, માટે સમ્પન્ન થયુ છે. પવિત્ર શાંતિ કર્મી જેવુ એવા હું ( અભયદેવસૂરિ) શિલ્પીવડે જેમ સાર્ મકાન મનીને તૈયાર થાય છે તેમ ભગવતીસૂત્રનું આર્ટમુ શતક પણ મૈં પૂર્ણ કર્યુ છે.
૩૩૮
સમાપ્તિ ચત
શાસ્ત્રવિશારદ, જૈનાચાય, નવયુગ પ્રવત'ક સ્વ શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યગ્ન, શાસનદીપક સ્વ શ્રી સુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય ન્યા. વ્યા. કાવ્યતીથ', 'પન્યાસપદ્મ વિભૂષિત શ્રી પૂર્ણાનંદવિજયજી(કુમારશ્રમણ)એ જ્ઞાન સમ્પન્ન ભગવતીસૂત્રના આઠમા શતકના અગિયાર ઉદ્દેશા શાંતાક્રુઝ ઉપાશ્રયે પૂર્ણ કર્યો છે.
{ r t
|| शुभं भुयात् सर्वेपा प्राणिनाम् || ।। સર્વે નીવા: નૈનતત્ત્વ પ્રાપ્લુયુ: |