________________
શતક ૮મું : ઉદ્દેશક–૧૧
૩૩૧ તેને દર્શનારાધના ઉત્કૃષ્ટ અને મધ્યમ પ્રકારે થશે. જેને દર્શનારાધના ઉત્કૃષ્ટ હોય તેને જ્ઞાનારાધના ત્રણ પ્રકારની હોય છે.
આ પ્રમાણે જ્ઞાન અને ચારિત્રને સંબંધ પણ જાણ. જે ભાગ્યશાળીને દર્શનારાધના ઉત્કૃષ્ટ હોય છે તેને ચારિત્રારાધના ત્રણે પ્રકારની હોય છે. પરંતુ જેઓ ઉત્કૃષ્ટરૂપે ચારિત્રારાધક હશે તેમને દશનારાધના પણ નિયમા ઉત્કૃષ્ટ હશે ઉત્કૃષ્ટરૂપે જ્ઞાન-દર્શનની આરાધના કરનાર કેઈક તે જ ભવે, કેઈ બે ભવે મોક્ષમાં જાય છે અને કેઈક કોપન્ન દેવલોકના માલિક બને છે ઉત્કૃષ્ટ ચારિત્રારાધક પણ એક કે બે ભવે મોક્ષમાં જાય છે અને કેટલાએક કપાતીત દેવલોકમાં જાય છે.
જ્ઞાન-દર્શનની મધ્યમ આરાધના કરનાર બે કે ત્રણ ભવે મેક્ષમાં જાય છે અને જઘન્યથી દર્શન–જ્ઞાન તથા ચારિત્રને આરાધક સાત, આઠ ભવથી વધારે ભવ કરતા નથી. આત્મામાં જેટલા અશે પવિત્રતા, સરળતા અને એકાગ્રતા હશે તેટલી જ આરાધના પણ સુંદર બનવા પામશે કેમ કે આરાધનાને પદગલિક શરીર, ઇનિદ્રા કે મન સાથે સીધો સ બ ધ નથી, પણ આત્મા સાથે જ સીધે સ બંધ છે. તેથી દૂધ અને સાકરની જેમ આત્મા અને આરાધનાનું જ્યારે તાદાઓ થશે ત્યારે સશક્ત બનેલી આરાધના સાધકના પાપ દ્વારે બંધ કરવાપૂર્વક પુરાણ પાપને ધોઈ નાખવા માટે સમર્થ બનશે. આ બધી વાતનું ધ્યાન રાખીને સાચે આરાધક - "
૧. સ સારની ખટપટો સાથે સંબંધ રાખનારો હેતે નથી ૨. ગૃહસ્થાશ્રમીઓના કેઈ પણ પ્રસંગમાં ભાગ લેતા નથી. ૩. માયા, કલેશ અને કષાયની પ્રવૃત્તિઓથી સર્વથા દૂર હોય છે