________________
૩૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૪. મિથ્યાત્વીઓના ઠાઠમાઠ, ચમત્કાર દેખી સત્યધર્મથી ચલાય
માન ન થવું તે અમૂઢ દષ્ટિ આચાર. પ, સમ્યગદષ્ટિ જીવના થોડા ગુણના પણ વખાણ કરવા તે
ઉપબૃહક આચાર, ૬. ધર્મને નહી પામેલાને ધર્મ આપ અને ધર્મથી ચલાય
માન થયેલા જીને પૈસે, ધાન્ય, વસ્ત્ર તથા ઔષધ આપીને સ્થિર કરવા તે સ્થિરીકરણ આચાર. ૭. સ્વામીભાઈઓનું હિત ચિંતવવું તે વાત્સલ્ય આચાર. ૮. બીજા લોકો પણ ધર્મની અનુમોદના કરે તેને પ્રભાવના
આચાર કહે છે. સમ્મચારિત્રના આઠ આચારઃ
મન, વચન અને કાયાથી એકાગ્ર થઈને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનો ઉપયોગ કરે તેને ચારિત્રાચાર કહેવાય છે. ત્રણેની આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય પ્રકારે પણ હોય છે.
મોક્ષમાર્ગ પ્રત્યે પ્રકૃણ પ્રયત્ન, જેમાં કોઈ જાતને પ્રમાદ નથી તેને ઉત્કૃષ્ટ આરાધના કહે છે. પ્રયત્નમાં છેડી શિથિલતા હાય પ્રમાદ હાય તે મધ્યમ આરાધના છે.
પ્રયત્નોમાં વધારે શિથિલતા અને વધારે પ્રમાદ હોય તે જઘન્ય આરાધના છે. કેણે કેટલી આરાધના?
જે ભાગ્યશાળીને જ્ઞાનની આરાધના ઉત્કૃષ્ટ વર્તતી હોય