________________
શતક ૮મુ : ઉદ્દેશક-૧૧
૩૨૯
આ બધા પાપશાસ્ત્રા ભણીને કરાયેલા પાપ દ્વારા બગડી ગયેલા આત્માને સુધારવા માટે ધર્મ કાયદાઓ, નીતિમર્યાદાના પાઠે ઉપરાંત જે દ્વારા આત્માની પ્રતિક્ષણે ઉન્નતિ થાય તેવા જ્ઞાનાચારાદિના પાઠ ભણવા માટે પણ વિધિવિધાનેાની અત્યંત આવશ્યકતા રહેલી છે, તેની નાધ આપણે લઈએ.
જ્ઞાનાચાર :
૧. જે કાળે સમ્યગજ્ઞાન ભણવાની આજ્ઞા હેાય તે કાળે તે ભણવું તે કાળઆચાર,
૨. જ્ઞાન આપનાર ગુરુના વિનય કરવા તે વિનયાચાર.
૩. જ્ઞાન અને જ્ઞાનીનુ બહુમાન કરવુ' તે બહુમાનમાચાર. ૪. સૂત્રેાને ભણવા માટે તપ વિશેષ કરવા તે ઉપધાનઆચાર. ૫. ગુરુને ભૂલવા નહી તે અનિન્દ્વવચાર.
↑ સૂત્રનુ' ઉચ્ચારણુ શુદ્ધ કરવું તે વ્યંજનઆચાર
૭. મેલાતા સૂત્રેાના અર્ધાં વિચારવા તે અ આચાર. ૮. સૂત્ર અને અર્થ અને શુદ્ધ ભણવા તે તદ્રુભય આચાર.
દ્રુનાચારના પણ આઠે આચારઃ
૧. વીતરાગના વચનમાં શંકા ન કરવી તે નિઃશ'કિત આચાર. ૨ જિનમત વિના બીજા ધર્મોની ચાહના ન કરવી તે નિઃકાંક્ષિત
આચાર.
૩. સાધુસાધ્વીના મેલાં વજ્ર દેખી ધમના ફળમાં સ ંદેહ લાવવા નહી તે નિવિ તિગિચ્છા આચાર.
નિંદા ન કરવી, અથવા