________________
'
૩૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પણ ચાલશે, પણ જ્ઞાન તેા મુખ્યરૂપે જોઇએ જ. આ ચારે પક્ષા શિસિદ્ધ માટે અનુપકારી હાવાથી મિથ્યા છે
સમુદૃાયપક્ષ (જૈનપક્ષ) મેાક્ષફળ માટે “ આત્માને પ્રકાશ કરનાર જ્ઞાન, શેાધન કરનાર તપ, તથા આત્માને, મનને અને ઇન્દ્રિયાને ગુપ્ત રાખનાર સંયમ હેાય છે. માટે જ્ઞાન, તપ અને સયમ જ મેાક્ષનું કારણ છે. ” તપ અને સયમ ક્રિયા હેાવાથી શીલ કહેવાય છે. જૈન શાસન કહે છે કે “જ્ઞાન અને ક્રિયા પેાત પેાતાના સ્થાને મુખ્ય બનીને જ મેક્ષફળ આપનાર મને છે. એક ચક્રથી રથ ચાલતા નથી, તેમ જ્ઞાન વિનાની ક્રિયા અને ક્રિયા વિનાનું જ્ઞાન ફળદાયી બનતુ નથી માટે “જ્ઞાન યિામ્યાં મોક્ષ: ” વનમાં ફસાઈ ગયેàા અધ અને લગડો માણસ જો એક મીજાની સહાયતા ન સ્વીકારે તે તે બન્નેને ત્યાં જ મર્યા વિના છૂટકારા નથી. માટે ગૌતમ ! જ્ઞાનવતી ક્રિયા અને ક્રિયાવંત જ્ઞાન જ ફળદાયી છે. આમ શા માટે ? જવાણમાં ભગવાને કહ્યું કે-મેં પુરૂષને ચાર પ્રકાર કહ્યા છે :
(૧) શીલ સમ્પન્ન છે પણ જ્ઞાન સમ્પન્ન નથી. (૨) જ્ઞાન સમ્પન્ન છે પણ શીલ સમ્પન્ન નથી. (૩) જ્ઞાન અને શીલ સમ્પન્ન છે.
(૪) જ્ઞાન અને શીલ સમ્પન્ન નથી,
આ ચારેમાં જે પહેલા ન મરને પુરૂષ છે તે શીલસમ્પન્ન હાવાથી હિંસા, જૂઠ, ચૌય, મૈથુન અને પરિગ્રહના ત્યાગરૂપ ક્રિયાત હાવા છતાં પણ જ્ઞાનસમ્પન્ન નહીં હૈાવાથી ત્યાગધર્મના મ જાણી શકવા માટે સમર્થ બનતા નથી. માટે મે'