________________
શતક ૮મું : ઉદ્દેશક-૧૦
૩૨૧ (૩) બળમદઃ સ્નાયુબદ્ધ પિતાના શરીરના બળમાં બીજા એનાં હીનાબળની કલ્પના કરીને જ્યાં ત્યાં તેફાને કરી જીવન પૂરૂં કરે છે.
(૪) રૂપમદઃ પુણ્યદયે મળેલી રૂપસંપત્તિને ગર્વ કરીને બીજાઓની મશ્કરીમાં રાત દિવસ પૂરા કરે છે
(૫) તપમદઃ વીર્યંતરાયકર્મના ક્ષયોપશમથી મેળવેલી તપશ્ચર્યાની શક્તિને મદ થવો તે તપમદ.
(૬) શ્રતમદથી પોતાના જ્ઞાન-વિજ્ઞાનને મદ કર
(૭) લાભમદઃ પોતાની આવડતના કારણે જુદી જુદી જાતના થતા લાભમાં મદ કરી બીજાઓને તિરસ્કારવા તે લાભમદ છે.
(૮) એશ્વર્યમદઃ પિતાની ઋદ્ધિ સમૃદ્ધિ આદિ ઐશ્વર્યને મદ કરે.
આ પ્રમાણેના આઠે મદે યાવતુ મોક્ષપ્રાપ્તિને માટે પણ વિઘકારક હોય છે.
હવે એ તરાય કામણ શરીરપ્રયેગન ઘના કારણે કહે છે. દાનધર્મને અંતરાય કરવાથી દાનાન્તરાય કર્મ. લાભો અંતરાય કરવાથી લાભાન્તરાય ક. ભેગને અંતરાય કરવાથી ભેગાન્તરાય કર્મ.
ઉપભેગને અંતરાય કરવાથી ઉપભેગાન્તરાય કર્મ અને બીજાની કે પોતાની શક્તિને અતરાય કરવાથી વીર્યાન્તરાય કર્મનું એ ધન થાય છે.
કે દશમો ઉદ્દેશ સમાપ્ત. ?
0 - prior peo