________________
૩૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કે જ્ઞાન મેળવવા માટે ખરાબ ભાવ રાખવો. જેમકે “ધર્મનું ન ભણ્યા તો યે આપણું બગડી શું ગયું ? ધર્મનું ભણવાથી શું લાખો રૂપીયા મળવાના છે? માટે જે પ્રકારે શ્રીમંત થવાય તે જ સારો માર્ગ છે. આ પ્રમાણે જ્ઞાન પ્રત્યે અણગમે કરો.
જાડાયTD-જ્ઞાનની હીલના કરવી, જ્ઞાનીની આશાતના કરવી, અર્થાત્ જ્ઞાન અને જ્ઞાની સાથે વર્ક વ્યવહાર રાખવે.
જાળવિસંવાદ નો-જ્ઞાન અને જ્ઞાનીમાં અધુરાપણાને દા કરે, અથવા તેમાં ઘણા દોષોનું દર્શન કરવું.
ઉપર પ્રમાણેના કારણે બાહ્યા છે. જ્યારે પૂર્વભવીય ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણીય કર્મના કારણે આંતર જીવનમાં આ કર્મ ઉપાર્જન કરવાના અધ્યવસાયે જ જ્ઞાનાવરણીય કામણ શરીરનું મૂળ કારણ છે. આ પ્રમાણે દશનાવરણીય કાર્મણ શરીરપ્રયાગબંધ માટે પણ ઉપરના કારણે સમજવા.
એટલે કે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે પ્રત્યનીતા, અપાપ, અંતરાય, આશાતના આદિ સામાન્ય પ્રકારે કરવી તે દશનાવરગીય કાર્મણ શરીરનું કારણ છે. ભૂત-પ્રાણી આદિ ઉપર અનુકંપા રાખવી તે શાતાદનીય કામણ શરીર પ્રગબંધના કારણે છે. આનાથી વિપરીત પ્રમાણે અશાતાદનીય માટે જેનું વિવેચન પહેલા ભાગમાં થયું છે ત્યાંથી જાણી લેવું. મેહનીય કામણશરીરબંધ :
તીવ્ર ક્રોધ, માન, માયા અને લેભ, તીવ્ર મિથ્યાત્વ અને તીવ્ર ચારિત્ર મેહનીયના કારણે આ કર્મ બંધાય છે. તીવ્ર એટલે અત્યંત મલિન અધ્યવસાયપૂર્વક કષાયની ઉદીર્ણ કરવી, કષાયવંત આત્માઓને સહવાસ કર, વારંવાર હાસ્ય, રતિ, અરતિ,
એટલે કે ના આદિ સામા પાણી આદિ ઉપર છે.