________________
૩૧૭
શતક ૮મું ઃ ઉદ્દેશક-૧૦ સાકરની જેમ આત્માના પ્રદેશો સાથે એકાકાર થયેલા છે તે કાર્માણ શરીર જ કહેવાય છે. પહેલાના ચારે શરીરને ગ્રહણ કરવાનું મૂળ કારણ કાર્મણ શરીર છે, જે સૂક્ષ્મ શરીર તરીકે ઓળખાય છે.
આત્મા પોતે જ શુભાશુભ પ્રાગ વડે અમૂક અમૂક કાર્યો કરે છે, તેને જ કાર્મણ શરીર પ્રગબંધ કહે છે.
હે પ્રભો ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગબંધમાં કયા કારણે છે? અર્થાત્ ક્યા કારણે અને કયા કર્મના ઉદયે આ શરીરને બ ધ થાય છે.
ભગવાને કહ્યું કે સાત પ્રકારે આ કર્મ બંધાય છે
બાળળિયા–સભ્યશ્રુતજ્ઞાન અને જ્ઞાની મહાપુરૂષ પ્રત્યે પ્રત્યુનીકતા તથા પ્રતિકૂળતાને ભાવ રાખ. સમ્યગૂજ્ઞાન મેળવવા માટે વિરોધભાવ રાખ.
નિષ્ફળયા–સમ્યગુજ્ઞાન અને જ્ઞાનીને અપલાપ કરો. જે ગુરુ પાસે છેડે ઘણે અંશે જ્ઞાન મેળવ્યું હોય તેમને અપલાપ કરવો, તેમના માટે ખરાબ શબ્દ બલવા, તેમનું નામ છુપાવી દેવું.
જાતરાઈ –જેનાથી જીવમાત્ર પોતાના આત્માને પ્રકાશ મેળવવા ભાગ્યશાળી થાય છે તે સમ્યગજ્ઞાનને અંતરાય કર. ભણવા ગણવાવાળાને વિન્ન કરવું.
virgોળ–સમ્યજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની ભગવંત આચાર્ય, ઉપાધ્યાય, મુનિ કે ગૃહસ્થ પ્રત્યે દ્વેષ અપ્રીતિ રાખવી, એટલે