________________
૩૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ ́ગ્રહ
રહ્યો હોય છે. અને પછી તેા એકેન્દ્રિયનુ શરીર મળે અને તે ભવ મળે તેવા જ પ્રયત્ને આત્મા કરતા રહે છે અને છેવટે એકેન્દ્રિય ભવનું આયુષ્ય પણ ખાંધે છે અને મેાક્ષના દ્વાર જેવા મનુષ્ય ભવથી પતિત થયેલા માનવ એકેન્દ્રિય અવતારમાં જઈ ઘણા લાંખા કાળ સુધી ત્યાંથી બહાર આવી શકતા નથી.
આ પ્રમાણે ઔદારિક શરીર સખ`ધી બીજી પણ વક્તવ્યતા સાથે વૈક્રિય, તેજસ શરીર પ્રત્યેાગખ ધનની ચર્ચા ખૂબ વિસ્તારથી ચર્ચાઈ છે. જે મૂળ સૂત્રથી અને ટીકાથી જોઈ લેવી. હવે કાણુ શરીરપ્રયાગ ખાધ જાણવા જેવું હાવાથી જાણી લઇએ.
પ્રશ્ન—હે પ્રત્યેા ! કામ ણુ શરીર પ્રયાગ. ધ કેટલા પ્રકારના છે ? જવાખમાં ભગવાને આઠ પ્રકારના કહ્યો છે તે આ પ્રમાણે :જ્ઞાનાવરણીય કામણુ શરીરપ્રયાગ અધ. દ નાવરણીય કામણુ શરીરપ્રયાગ અંધ. મેાહનીય કામ ણુ શરીરપ્રયાગ અધ. વેદનીય કાણુ શરીરપ્રયાગ મધ, આયુષ્ય કામણુ શરીરપ્રયાગ બધ. નામ કામ ણુ શરીરપ્રયાગ બધ. ગેાત્ર કામણુ શરીરપ્રયાગ મધ
અંતરાય કાણુ શરીરપ્રયાગ મધ.
પાંચ પ્રકારના શરીરમાં કાણુ શરીર પાંચમું છે. “માં સમૂહૈં કૃતિ ાર્મામ્ ।” કૃત અને ક્રિયમાણ કર્માં દૂધ અને