________________
૩૧૩
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
સાદિ સપયવસિત ખ ધનેા શરીરપ્રયાગ મધ પાંચ પ્રકારે છે
ઔદાારક શરીર પ્રયાગમધ, વૈક્રિય, આહારક, તેજસ અને કામણુ શરીર પ્રત્યેાગમ ધ.
ઔદ્યારિક શરીર પ્રયાગમધના પણ પાંચ પ્રકાર છે.
એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય શરીર પ્રયાગબંધ.
પાંચ સ્થાવરાને લઇ એકેન્દ્રિય શરીર પ્રયાગમાઁધ પશુ પાંચ પ્રકારે છે.
શેષભેદ-પ્રભેદ પ્રજ્ઞાપનાસૂત્રના ૨૧મા અવગાહ સ્થાનપદ દ્વારા જાણી લેવા.
પ્રશ્ન-હે પ્રભુ! ઔદારિક શરીરપ્રયાગ અંધ કયા કર્મીના ઉયે થાય છે? અર્થાત કયા કર્યાં, કેવા કાર્યાં, અધ્યવસાયાને લઈ જીવાત્મા એકેન્દ્રિય આદિ સ્થાનને પ્રાપ્ત થાય છે.
જવાખમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ । સવીતા, સયેાગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદરૂપ કારણે કયેાગ, ભવ અને આયુષ્યને આશ્રયી જીવને ઔદારિક શરીરપ્રયાગ નામકર્મીને ઉદય થવાથી આ બંધ થાય છે, જે ઔદારિક શરીર પ્રયાગમાંધ કહેવાય છે. સવીતા પ્રવાહથી અનાદિકાળના વીર્યાન્તરાય કના ભારથી ભારી અનેલા જીવાત્માને આત્મિક વ્યાપાર ઘણા મેાટા ભાગે નિષ્ક્રિય જેવાજ હાય છે. છતાં ચ અનંત શક્તિના માલિક આત્મા કેાઈ સમયે પુરૂષાથ શક્તિના આશ્રય લે છે ત્યારે આ કમનેા થડે ઘણે અંશે પણ ક્ષાપશમથી ઉત્પાતિ શક્તિનું નામ વીય છે. અને તે વીય થી યુક્તતાને