________________
શતક ૮સુ' : ઉદ્દેશક-૧૦
૩૧૧
૧. આલાપન બધ-નેતરની છાલ, લત્તા, ચામડાની દેરી, શણુની દેરી, કપડાની ચીંદરડીથી ઘાસની ગાંસડીઓ, લાકડાને ભારા, પાનની ગાંમડી, વેળ અને કુ પલેાના ભારાને બાંધવા રૂપને આલાપનમ ધ કહે છે.
(૨) આલીનમધના ચાર ભેદ છે:
(૧) શ્લેષણુખ ધ : તૂટ્યા ફૂટ્યા. ઘડાને, કાષ્ઠને, ચટ્ટાઇને, મકાનેને, ભીંતને અને તેવા પ્રકારના બીજા પદાર્થાને ચૂનાથી, લાખથી, મીણથી, રાળથી, સરૈસથી અને આજના જમાનામાં પદાર્થાને સાંધવાની જે ચુએ નીકળી છે તે બધાથી સંધાતા પદાર્થાને શ્ર્લેષણમ ધ કહે છે.
(૨) ઉચ્ચયખ ધ : ઘાસ, લાકડા, પાન કે ખીજા પદાર્થોને રાશિને ઉંચા ઢગલેા કરવારૂપ આ બધ છે.
(૩) સમુચ્ચયબંધ : કુવા, તળાવ, નદી, દ્રહ, વાવ, દેવફુલ, પ્યાઉ (પુખ), સભા મકાન, ઘર, દ્વાર, સડક આદિને ચૂના, સીમેન્ટથી સુધારવાપ આ બધ છે.
(૪) સંહનનખ"ધ : દેશ અને સરૂપે એ પ્રકારે છે.
(૧) એક વસ્તુના એક દેશને બીજી વસ્તુના ખીજા દેશને સંબંધિત કરવા, જેમ ગાડીતા એક ભાગને સુધારવા માટે કઇ એકાદ લાકડાના કૅ લેાખંડના ટૂકડાને અધ કરવા પડે તે દેશ સહુનનમ ધ છે.
(૨) દૂધ અને નીરના સંબંધને સસંહુનન મધ કહે છે.
હવે સાદિ સપ વસિત ખંધ ત્રીજો ભેદ પૂર્વ પ્રયાગ અને પ્રત્યુત્પન્ન પ્રત્યેાગ પ્રત્યયિકરૂપે એ પ્રકારે છે.