________________
શતક ૮મુ : ઉદ્દેશક-૯
૨૯૯
(૧૪) યાચના પરિષ—માન–અહંકારને નામે મેહકના સખળ સુભટે આપણને ઘણા ભવા સુધી રખડાવ્યા છે. તેથી આ ભવમાં આવું ન બને તે માટે વાતે વાતે ઉત્પન્ન થતાં માનઅહુ કારને જ મારી નાખું. એમ સમજીને તે સાધુ તૃણુના ટૂકડાથી લઈ ખધી વસ્તુએની યાચના કરશે. તેમાં કદાચ કઈક સમયે માન-અહુકાર વચમાં આવે તે પેાતાના આત્માના કટ્ટર વેરી જેવા માનને જ દખાવી દેવાના ભાવ રાખીને પેાતાની સાધનાને તેજ બનાવે.
'
(૧૫) અલાભ પરિષદ્ધ-પેાતાના અંતરાયકર્મોને લઇ કઇ વસ્તુની યાચના કરવા છતાં પણ વસ્તુની પ્રાપ્તિ સુલભ બનવા નહીં પામે, તે ય પેાતાના મનમા તે વસ્તુ માટેનું આ ધ્યાન કરે નહીં; તેમ “હું કેવેા ગરીબ છું કે મને માંગવા છતાં પણ કંઇ મળતું નથી” આવે કેન્યભાવ પણ લાવવા ન જોઇએ. વસ્તુત. એમ ચિંતવે કે પૌદ્ગલિક પદાથ સયમ નથી માટે જે વસ્તુ નથી મળી તે માટે હું મારા સયમભાવને બગાડીશ જે નહીં અને હુવેથી તે પૌદ્ગલિક વસ્તુઓને જ ત્યાગ કરીશ.
(૧૬) રોગ પરિષહુ~સયમભાવમાં સ્થિર રહે છતે પણ પૂર્વ ભવની અસાતા ઉદયમાં આવતાં કઇક રોગની ઉત્પત્તિ પણ થવા પામે તે ય આત્મામા સ્થિર રહીને સહન કરવુ, પણ જે ચિકિત્સામાં ઘણા જીવાની હત્યા હાય તેવી દવા ન કરાવતા, નિર્દોષ દવા કરાવવી.
(૧૭) તૃણસ્પર્શ પરિષદ્ધ—તૃણમય સ થારે મળ્યે છતે તૃણુના સ્પર્શીથી જે પીડા થાય તેને સહન કરે પણ મુાનધર્માંની નિ’દા ન કરે