________________
૨૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે
તે ય તેને સહન કરે કેમ કે ગ્રામાન્તર કે દેશાન્તર સયમની શુદ્ધિને માટે છે તથા વિહારના કષ્ટોથી કંટાળીને એક સ્થાને જ રહેવુ તે અસ યમ છે.
(૧૦) નૈષેધિકી પરિષદ્ધ–ઉત્તમ સ્વાધ્યાયને માટે શૂન્યગૃહ તથા શ્મશાન ભૂમિમાં કદાચ સમય પસાર કરવા પડે અને ત્યાં જે કંઇ ઉપસર્ગ આવે તેને ખેદ લાવ્યા વિના સહન કરેઅત્રસ્ત રહે
(૧૧) શય્યા પરિષહુ-શય્યા એટલે વસતિ. સાધુને રહેવાનું સ્થાન કદાચ પ્રતિકૂળ પણ હાઇ શકે છે. તે પણ મનમાં દુ:ખ
ન લાવે.
(૧૨) આક્રોશ પરિષહુ-ગોચરી પાણી જતાં કદાચ કેઈ અણુસમજુ માણસ સાધુને આક્રોશપૂર્વક કઇંક એલે, ભાંડે તે પણ તેના પ્રત્યે ભાવદયા ચિતવીને તેના દુચનાને સહન કરવા, આત્માથી અળવાન અનેલે સાધક પ્રતિક્ષણે વિચારવ'ત ખનશે. કેમ કે ભગવાન મહાવીરસ્વામીએ ચ ડકૌશિક જેવા નાગરાજના ડખ સહન કર્યા, પાર્શ્વનાથ ભગવાને કમડૅના જીવલેણ ઉપસર્વાં સહ્યાં, તે પછી મારે તે કેવળ આ ભાઇના દુચના જ સહુન કરવાના છે. એમ સમજીને આત્મસયમી પેાતાની સયમ સાધનાથી ચલાયમાન થશે નહીં.
(૧૩) વધ પરિષહ-કદાચ કોઈ માણસ સાધુને લાકડીથી માવ્વા માટે પણ તૈયાર થાય, તે ય સમતાભાવનું આલ'બન સ્વીકારીને તેના મારને પણ સહન કરે. કેમ કે સહન કરવું તે સમતાભાવના લક્ષણ છે અને સમતાભાવ જ સાધુતા છે.