________________
૨૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રણમેદાને ચઢેલે સૈનિક શત્રુ સૈન્યને પરાજિત કરી જેમ વિજયમાળા મેળવે છે, તેમ આત્મસ યમી પણ મેહરાજાના એક પછી એક સુભટને પછાડ અને પિતાના સંયમની રક્ષા કરતે મેક્ષ ભણી આગળ વધે છે, અને મુક્તિકની(કન્યા)ની વરમાળા પહેરે છે. હવે પરિષહના સ્વરૂપને જાણીએ –
(૧) દિગિછા પરિષહ-એટલે ભૂખ પરિષહ–તપના પારણે અથવા ક્ષુધા વેદનીયના પ્રબળ ઉદયે ગોચરી (ભિક્ષા) નીકળે સાધુ સ યમને દુષણ લગાડે તે અષણીય, સચિત આદિ દૂષણથી યુક્ત આહાર નહીં લેતા, સર્વથા નિર્દોષ આહારનું ગ્રહણ કરશે અને ક્ષુધાવેદનીય કર્મને સહન કરશે પણ દૂષિત આહાર સ્વીકારશે નહીં
(૨) પિપાસા પરિષહ–ખૂબ તરસ લાગવા છતાં પણ સાધક કુવા-વાવડી કે વરસાદનું પાણી ગ્રહણ કરશે નહીં અને ગૃહસ્થને
ત્યાં ત્રણવાર ઉકાળા આવેલું પાણી લેવાનો આગ્રહ રાખીને પિતાના સંયમમાં સ્થિર રહેશે
(૩) શીત પરિષહ-ભયંકર ઠંડીમાં પણ પોતાના સંયમની રક્ષાર્થે અગ્નિ, સગડી, તાપ અથવા પડિલેહન કર્યા વિનાના કપડાઓને ઈચ્છશે નહીં.
(૪) ઉષ્ણુ પરિષહ–ગરમીમાં પણ સર્વથી કે દેશથી સ્નાનને નહી ઈરછ મુનિ સમભાવે રહેશે અને ઉષ્ણતાથી ક ટાળી જઈને ઠડી હવાના સ્થાનને પણ ઈચ્છશે નહીં
(૫) દશ–મશક પરિષહ-ચતુરિન્દ્રી પ્રાણ વિશેષ ડાસ, મછર, માખી, જૂ, માકડ આદિના ઉપસર્ગને સહન કરતે મુનિ તે મુદ્ર જંતુઓ શરીરને વ્યથા ઉત્પન્ન કરે છે તે