________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૨૯૫ પોતપોતાના કર્મોને ભેગવતે અને પુનઃ પુનઃ નવીન કર્મોને ઉપાર્જન કરતે રહે છે
જ્યારે સંયમધારી આત્મા કર્મોના ઉદયને સમ્યજ્ઞાન દ્વારા કેળવાયેલી પિતાની આત્મશક્તિ વડે તે તે દુઃખને જાણ બુઝીને સહન કરે છે.
સારાશ કે અજ્ઞાની આત્મા દુઃખી–મહાદુઃખી બનીને કર્મોને ભેગવે છે, ત્યારે સમધારી આત્મા હસતે મેઢે મારા જ કર્મો મારે ભેગવવાના છે એમ જાણું બુઝીને કર્મોને ભગવે છે, અને તેને ચક્રમાથી છૂટી અનંત સુખને મેળવવાને માટે પોતાની શક્તિને વિકાસ વધારતા જાય છે જેલમાં પડેલે ચોર ભૂખે મરે છે, લુખા–સુકા ટૂકડા ખાય છે, જમીન પર સૂવે છે, બ્રાચર્ય પાળે છે તથા દાઢીમૂછ કે માથા પરના વાળ વધી ગયા છે તે ય ન છૂટકે સહન કરે છે. અર્થાત્ ઈચ્છા નથી તે ય ભૂખે મરવું પડે છે. નથી ભાવતું તો ય લુખા-સુકા રોટલા ખાવા પડે છે, ફરજિયાત બ્રહ્મચર્ય પાળવું પડે છે, ઊંઘ નથી આવતી તે ય જમીન પર સૂવા સિવાય બીજો માર્ગ નથી, દાઢી-મૂછના વાળ નથી ગમતા પણ બીજો ઉપાય કયો ? આ પ્રમાણે અનિચ્છાએ પણ દુઃખેની પર પરા ભોગવવી પડે છે.
ત્યારે સ યમી આત્મા ઉપર પ્રમાણેના દુઃખને સંયમની સમજદારીપૂર્વક હસતા હસતા ભગવશે. માટે એક સરખી કિયાએ હોવા છતા પણ શેર કરતા સ યમધારી હજાર વાર વંદનીય છે. જગતને માટે વાર વાર પ્રશંસનીય છે.
પિતાના સ યમમાર્ગને બાધા થાય તેવા પ્રકારના આહાર, પાણી, સ્ત્રી, ચર્યા, સંથારા, કપડા આદિ પદાર્થો મળવા છતા પણ તેને ઠકરાવી દેશે અને પોતાના સયમની રક્ષા કરશે.
પર ચર્યા, સા બધા થાય