________________
૨૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બધી દેવીઓ નિયમા સાંપરાયિક કર્મનાં માલિકે છે. જ્યારે મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ કષાયપૂર્વક હોય છે ત્યારે તે નિયમો બંધ કરે છે. તેમ તે સવેદ હોવાથી પણ કમને બાંધે છે અને કષાય તથા વેદ વિનાના મનુષ્ય તેમજ મનુષ્ય સ્ત્રીઓ આ કર્મના બંધક નથી.
ત્રણે વેદકર્મની ઉપશાન્તિમાં અથવા ક્ષીણતામાં જ્યાં સુધી યથાપ્રખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અપગત વેદવાળે નેપુરુષ, સ્ત્રી અને નેનપુંસક પણ આ કમને બંધક હોય છે.
સંસારી જીવ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરતો નથી, ઉપશમ કે ક્ષપક પણ બન્યું નથી ત્યાં સુધી નિયમા તે જીવાત્મા આ કર્મને માલિક છે.
એટલે કે સાંપરાયિક કર્મને બંધ કરતે જ રહે છે. વર્તામાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. મેહકર્મનો ક્ષય થયા પહેલા ભૂતકાળમાં જીવે આ કમનો બંધ કર્યો છે. - વર્તમાનમાં કરે છે અને ભાવમાં મેહક્ષય થયે બાંધશે નહીં
ઉપશાંત મેહ પહેલા જ કર્મ બાધ્યું છે. ઉપશાંત થયા પછી બાંધતા નથી, પણ મેહની ઉપશાંત અવસ્થાથી ચુત થઈ જાય ત્યારે બધ કરશે. અનાદિ કાળથી સાંપરાયિક કર્મનો માલિક હોવાથી ભૂતકાળમાં બાંધ્યું છે. વર્તમાનકાળમાં જ્યારે મહિને ક્ષય થાય છે ત્યારે બાધતો નથી અને ભાવમાં પણ બાંધશે નહીં.
ઉપશાંત મોહવાળા બનીને તેનાથી ચુત થઈ જાય, પાછા કરીથી તે જીવ ઉપશાન્ત કે ક્ષય દશાને પામે છે તે અપેક્ષાએ આ કર્મ સાદિ સપર્યવસિત બંધ કહેવાય છેઅભવ્ય જીવની