________________
૨૯૧
શતક ૮મું : ઉદ્દેશક-૯,
(૮) અભવ્ય આત્માની અપેક્ષાએ મહિને ઉપશાન્ત કર્યો નથી, વર્તમાનમાં મેહરૂપી મદમસ્ત હાથીને કંટ્રોલ કરવાની ક્ષમતા નથી, અને ભવિષ્યમાં પણ એ શક્તિ આવવાની નથી માટે ઐય પથિક બંધને માલિક અભવ્ય હોઈ શકે નહીં
નવવેક દેવક મેળવો સુલભ છે, સામાન્ય દેવ અવતાર મેળવવો વધારે સુલભ છે મનુષ્ય અવતારમાં પણ રાજામહારાજા, શેઠ-શાહુકારે બનીને લાખો-કરોડ અને અઢળક હીરા-મોતીના ઝવેરાતે ભેગા કરવા તેમજ મોટી સત્તાઓ દ્વારા હજારો-લાખને મૃત્યુના મુખમાં ધકેલવા સાથે જીવનમાં તોફાની તત્વ પ્રાપ્ત કરવું ઘણું જ સરળ અને સુગમ છે. પરંતુ પિતાના આત્માને કંટ્રોલ કરી સમયે સમયે ઉત્પન્ન થતાં કામ ક્રોધ મેહ અને લેભ નામના ગુંડાઓને મારી ભગાડવા ઘણું જ કઠણ છે. પિતાની ધર્મપત્નીઓને લાખો રૂપીયાના આભૂષણોથી તેમજ બંગલાઓને લેટેસ્ટ ફેશનેબલ બનાવવામાં કેવળ વિજળીના ચમકારા જેવું ક્ષણસ્થાયી પુણ્યકર્મ જ કામ કરી રહ્યું હોય છે. જ્યારે ભવભવાતરના ઉપાર્જન કરેલા પાપકર્મોથી ભારી બનેલા પિતાના આત્માને સુધારવા માટે મેહકર્મને ઉપશમ કરે અત્ય ત કઠણ માર્ગ છે, જે સૌને માટે સુગમ નથી. - હવે ગ્રહણાકર્ષ (એક જ ભવમા એર્યાપથિક પુદ્ગલેને ગ્રહણ કરવા રૂપ)ની અપેક્ષાએ પણ પૂર્વ પ્રમાણે આઠ વિકલ્પ સમજવા અને ઘટાડવા. આ ઐર્યા પથિક બ ધ સાદિ સપર્યવસિત જ હોય છે અને સર્વ દેશથી સંપૂર્ણ રૂપે બંધાય છે.
સાપરાયિક કર્મને બંધ કેણ કરે? બધાયે નારકે, તિર્યો, તિર્યંચ સીઓ, બધા દેવે અને