________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
અનેક ભવામાં ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ થયે ઐ[પથિક કને કહેવાય છે. આઠે વિકલ્પેાને જરા
ગ્રહણ કરવા તે ભવાક વિસ્તારથી જાણી લઇએ.
૨૯૦
(૧) અવેઇક (વેતત્વ વિનાના) જીવે પૂર્વ ભવમાં કેાઈક સમયે મેાહને ઉપશમ થયે છતે અય્યપથિક કનેા ખંધ કર્યો હતા. આ ચાલુ ભવમાં મેહના ઉપશમ થયે ફરીથી બંધ કરે છે, અને ભવિષ્યમાં પણ મેાહની ઉપશાન્તતામાં ખૂંધ કરશે.
(૨) કેાઈ જીવે પૂર્વભવમાં ૧૧મે ગુઠાણું આવ્યા પછી બંધ કર્યાં. ૧૨મે ક્ષીણÀાહુ અવસ્થામાં પણ કરે છે પણ શૈલેશી અવસ્થામાં મધ કરતા નથી
(૩) પૂર્વભવમાં બંધ કર્યાં, પરતુ ૧૧મા ગુણુઠાણાથી નીચે ઉતરી જવાથી ખ ધ કરતા નથી, પરતુ પછીથી પુનઃ કરશે.
(૪) શૈલેશી અવસ્થા પહેલા કર્યાં, પછી કરતા નથી અને ભાવીમા પણ કરશે નહીં.
(૫) પૂર્વાંના કોઈપણ ભવે મેહુકમના ઉપશમ કરવા જેટલી ક્ષમતા ન હેાવાના કારણે ઐર્યાપથિક કમ બંધ કર્યાં નથી પણ ચાલુ ભવમા પેાતાના પુરુષાથ મળે ઉપશાતતા થઈ અને મધ કર્યાં અને ભવિષ્યમાં પણ કરશે.
(૬) પૂર્વભવમાં કર્યાં નથી અને ચાલુ ભવમાં મેહની ક્ષીણુ અવસ્થામા કરી રહ્યો છે. ભવિષ્યમાં કરવાની જરૂરત નથી.
(૭) ભવ્ય જીવની અપેક્ષાએ પહેલા કર્યાં નથી, અત્યારે કરતા નથી પણ ભવિષ્યમાં કરવાની શકયતા છે,