________________
૨૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
મેહ નથી, તે ખંધ ઐય્યપથ કહેવાય છે અને જેમાં રાગ દ્વેષની માત્રા રહેલી હેાય છે, તે સાંપરાયિક "ધ કહેવાય છે.
આ પ્રશ્નોત્તરમાં વિશેષ રૂપે અય્યપથની ચર્ચા છે. ૧૧મે શુઠાણે રહેલા ઉપશાંત માહવાળા. ૧૨મે ગુણુઠાણે રહેલા ક્ષીણુ મેહવાળા. - ૧૩મે' ગુણુઠાણે રહેલા કૅવળી ભગવંતે.
આ પ્રમાણે ઉપરના ત્રણે ગુણુઠાણે જ આ એય પથિક કા મધ હાય છે. આનાથી નીચેના ગુણઠાણે આ કર્મ બાંધવાની યેાગ્યતા નથી.
માટે નરકના જીવે, તીય 'ચા, તીય ચ શ્રીએ, બધાએ દેવે અને દેવીએ આ કર્મને બાંધતા નથી, પરંતુ પૂર્વ પ્રતિપન્ન ભાગ્યશાળી મનુષ્ય અને મનુષ્યસ્રીએ આ કમને ખાંધે છે. પ્રતિપદ્યમાન્ એટલે આ કર્મબંધનના પહેલા સમયમાં વત નારા.
૧. મનુષ્ય મધે છે.
૨. મનુષ્ય સ્ત્રી આપે છે.
૩. મનુષ્યેા ખાંધે છે.
૪. મનુષ્ય સ્રીએ આધે છે.
૫. મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી બાંધે છે. . ૬. મનુષ્ય અને મનુષ્ય સ્રીએ ખાંધે છે. ૭. મનુષ્યા અને મનુષ્ય સ્ત્રી બાંધે છે. ૮. મનુષ્યે! અને મનુષ્ય સ્ત્રીએ ખાંધે છે.