________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૨૮૭ એપથિક કર્મને શું ?
૧. સ્ત્રી બાંધે? ૨. પુરૂષ બાંધે? ૩, નપુંસક બાંધે? ૪. સ્ત્રીઓ બાંધે? પ. પુરૂષ બધે? ૬. નપુંસક બાંધે? ૭. અથવા ને સ્ત્રી, ને પુરૂષ કે ને નપુંસક બાંધે?
ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! પહેલાના છે પ્રકારના છ વેદય કર્મવાળા પણ હોઈ શકે છે. માટે તેઓ ઐયપથિક કર્મના બંધક નથી. પરંતુ પૂર્વ પ્રતિપન્નને આશ્રયી વેદરહિત છ બાંધે છે કેમ કે કેવળીઓ ક્ષીણમાહી અને સગી બને પ્રકારના હોવાથી પૂર્વ પ્રતિપન્ન જીવે ઘણા હાય છે માટે બહુવચનમાં વાત કરી છે. પ્રતિપદ્યમાનમાં વેદરહિત જીવ અથવા વેદરહિત છે આ કર્મને બાંધે છે.
પ્રશ્ન-હે પ્રભે! દરહિત છ ઐયપથિક કર્મને બાધે છે તે શું? ૧. સ્ત્રી પશ્ચાદ્ભૂત અવેદક જીવ બાંધે? ૨. પુરુષ પશ્ચાત્કૃત અદક જીવ. ૩. નપુંસક પશ્ચાત્કૃત અવેદક જીવ ૪. સ્ત્રી પશ્ચાત્કૃત વેદક જીવે બાંધે ? ૫. પુરૂષ પશ્ચાત્કૃત વેદક છો ૬. નપુંસક પશ્ચાત અવેદક જ બાંધે?
(એક સગી ૬ ભેદ) ૧. અવેદક સ્ત્રી પશ્ચાસ્કૃત અને પુરૂષ પશ્ચાદ્ભૂત જીવ? ૨. વેદક સ્ત્રી પશ્ચાત્કૃત અને પુરુષ પશ્ચાદ્ભૂત છે ?