________________
૨૮૨
શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ ગ્લાન એટલે રોગઆદિથી પીડિત બીમાર સાધુ, શિક્ષ-નવી દીક્ષા લીધેલ મુનિ. - આ ત્રણે મુનિઓ ભક્તિને ચગ્ય છે માટે અનુકંપ્ય છે. તેમની ભક્તિ કરવામાં અને કરાવવામાં દેષાદિને પ્રકટ કરી તેમને અંતરાય કરે તે રૂપ. અનુકંપ્ય પ્રત્યેનીક કહેવાય છે.
હવે સૂત્રને આશ્રયી પ્રત્યુનીકે ત્રણ છે. સૂત્ર પ્રત્યેનીક, અર્થ પ્રત્યેનીક, તદુભય પ્રત્યનક.
સૂત્ર પ્રત્યેનીક એટલે સમ્યગૃજ્ઞાનના ખજાના રૂપ જૈન શાસનનાં મૂળ સૂત્રો પ્રત્યે અસદુભાવ રાખવા, અને છતી શક્તિએ સૂત્રને ભણવાને પ્રયાસ ન કર તથા ભણેલા સૂત્રે ભૂલી જવું તે સૂત્ર પ્રત્યનીતા છે.
અર્થ પ્રત્યેનીક–વંદિત આદિ પ્રતિક્રમણ સૂત્રો અને જીવવિચારાદિ પ્રકરણગ્રંથે ગેખી લીધા છે પણ તેને ભાવ. અને ભાવાર્થ સમજવામાં બેદરકાર છે તે અર્થ પ્રત્યનક્તા છે.
તદુભય પ્રત્યેનકસૂત્રે અને અર્થે ઉપર બેદરકાર રહેનારને તદુભય પ્રત્યેનીક છે.
આ પ્રમાણે ભાવ પ્રત્યેનીક ત્રણ પ્રકારના છે જ્ઞાન પ્રત્યેનીક, દર્શન પ્રત્યેનીક, ચારિત્ર પ્રત્યેનીક. અહીં ભાવ એટલે પર્યાય અને પ્રશસ્ત તથા અપ્રશસ્ત બંને પર્યા જીવમાં હોય છે. ક્ષાયિક જ્ઞાનાદિ ભાવ જે પ્રશસ્ત પર્યાય છે, તેના પ્રત્યે ઉદાસીનતા રાખવી તે ભાવ પ્રત્યુનીકતા છે.
જેમ કે પ્રાકૃત ભાષામાં સૂત્રે કેણે રચ્યા? દાન વિનાના ચારિત્રનું શુ પ્રજન છે ? ઈત્યાદિ.