________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૨૮૧ જુદા વિચરી શકે છે. મતિજ્ઞાનની દુલતા હોવાના કારણે કદાચ કોઈક સમયે પરસ્પર વિચાર ભેદ થવાની પણ શક્યતા હોઈ શકે છે. અને પાછા તવા શેવસ્ત્રિના તાત્પર્ય પરસ્પર મિથ્યાદુકૃતં દઈ એક પણ થઈ જાય છે. આવી વિકટ પરિ. સ્થિતિમાં પણ પંચમ આરાના દોષે સમુદાયમાંથી કેઈ એકાદ મુનિ કે પદવીધર હઠાગ્રહી, વિતંડાવાદી, મિથ્યાભિમાની, ગુરુદોહી પિતાની બોલકણી શક્તિ વડે આખા સંઘમાં મતભેદ કરાવે, સંઘને તેડાવે, મુનિઓને આપસમાં લડાવે, સાધ્વી સંસ્થાના બે ભાગલા કરાવે, શ્રીમતેને તથા ટ્રસ્ટીઓને પરસ્પર વેરઝેર કે સમ્યકત્વ-મિથ્યાત્વને ચક્રાવે ચઢાવીને તેમને પોતાના હાથા બનાવી મંદિરે કે ઉપાશ્રયેના નામે ભગાણ પડાવે, પાઠશાળા એના પંડિતને પિતાના દલાલ બનાવી તેમની દ્વારા સંઘની વ્યવસ્થામાં તોફાન કરાવે.
તરવા જેવ ના બદલે “તવા જ રાજ્યના ઉઠા ભણાવીને ગૃહસ્થની ભાવુકતાને દુરુપયેાગ કરાવી સંઘ વ્યવસ્થાને છિન્નભિન્ન કરાવે તે ભગવતીસૂત્રોના મતે કુલ, ગણ અને સંઘના પ્રત્યેનીક કહેવાશે.
સ્વપિત સિદ્ધાંત કદાચ સાચા પણ હોઈ શકે છે. તથાપિ તે તો યદિ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ સાથે અસંબંધિત હશે તો પણ તેને માટે કદાગ્રહમાં તણાઈ સંઘનો વિદ્રોહ કરો તે પાપ છે કેમ કે તે સંઘપ્રત્યેનીક બને છે.
છેવટે સંઘસત્તા સર્વોપરી સત્તા હોવાથી તેને અખંડ શખવામાં જ માનવ અને સમાજનું કલ્યાણ છે.
અનુકંપ્ય પ્રત્યેનીક ત્રણ પ્રકારના હોય છે. તપસ્વી પ્રત્યેનીક, ગ્લાન પ્રત્યેનીક અને શૈક્ષપ્રત્યેનીક, તપસ્વી એટલે ક્ષપક સાધુ.