________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૨૭૭ આન્તર જીવનનું જે નિરીક્ષણ કરીએ તે આપણને પણ નવાઈ લાગે છે કે બીજાઓને સદાચાર દેખાડનારે હું કેટલે દુરાચારી ? દાનેશ્વરીની પ્રશંસા કર્યા પછી પણ મારી કેટલી કંજુસાઈ ? સમતા ભાવને ઉપદેશ દેનારો હું પોતે આટલે ક્રોધી ? તપશ્ચર્યાએનો ઉપદેણ હું પોતે કેટલે ખાઉધરે ? સ ઘને મહિમાં ગાયા પછી મેં પિતે સંઘને હાનિ કેટલી પહોંચાડી છે? ત્યાગધર્મની ચરમસીમા દેખાડ્યા પછી પણ મારો એકલાને પરિગ્રહ કેટલે?
ઇત્યાદિ અગણિત વાતનું નિરીક્ષણ કરતાં આપણને લાગશે કે આવું શી રીતે બને છે? મનને ખૂબ જ સમજાવ્યા પછી જ્યારે આવું બને છે ત્યારે આપણા પૂર્વભવીય સંસ્કારોની અને માતા પિતાઓના કુસંસ્કારોની તાકાતનું માપ કાઢતાં વાર લાગતી નથી.
ઘણીવાર ઇન્દ્રિયોને અને મનને આધીન નહીં થવાની આત્મિક તૈયારી કર્યા પછી પણ અમુક આછી-પાતળા નિમિત્તો મળતાં જ આપણા મનમાં શિથિલ્ય (ઢીલાશ) આવતાં ઈન્દ્રિયની ગુલામી ફરીથી સ્વીકાર કરીને અપકૃત્ય કરી બેસીએ છીએ અને ત્યાર પછી લમણે હાથ દઈ પસ્તા કરીએ છીએ
આમ આખી જીદગી ઈન્દ્રિોની ગુલામી છેડી શક્યા નથી અને મગરના આસુ જે પસ્તાવો પણ છોડ્યો નથી અને ભવ પૂરો થયે આ પ્રમાણે ઈન્દ્રિયેના ૨૩ વિષયમાં આસક્ત બનેલા જીવ પરફેક પ્રત્યેનીક કહેવાય છે, એટલે કે પિતાને આવતા ભવ બગાડનારા છે.
(૩) ઉભયલેક પ્રત્યેનીક : એટલે આ ભવ અને પરભવને બગાડનારાઓને સમાવેશ આમાં થાય છે.