________________
२७३
શતક ૮મું : ઉદ્દેશક-૯ અને પ્રકારાન્તરે પણ અધઃપતનના ઊંડા ખાડામાં પડીને પિતાને નાશ કરે છે. કેમ કે બાહ્ય ઈન્દ્રિયો નહીં હોવા છતા પણ અંધા, બહેરા, મૂંગા, બેબડા તથા હાથ–પગના લુલા લંગડા માણસોને આપણે પાપ કાર્યોમાં મત બનેલા જઈએ છીએ. માટે “સ્વાધ્યાયબઈ, તપ અને જપના સુગમ માર્ગે પ્રસ્થાન કરેલી આભ્યતર ઈન્દ્રિયે જ બાહા ઇનિદ્રાને ક ોલમાં રાખવા માટે સમર્થ બને છે, પૂર્ણ સમર્થ બને છે ”
આભ્યન્તર ઈન્દ્રિયેને સુસંસકારી મન સ્વાધીન કરે છે. તથા સમધારી આત્માને આધીન મન હોય છે આમ મેક્ષમાર્ગને સરળ માર્ગ વિદ્યમાન હોવા છતાં પણ કેટલાક અજ્ઞાનીઓ પિતાની ઈન્દ્રિયોને બળજબરીથી વશમાં લેવા માટે પંચાગ્નિ તપ આદિ નિરર્થક અને કષ્ટસાધ્ય માર્ગને અપનાવીને મોક્ષ મેળવવા માટે દ્વાર જેવા મનુષ્યભવને ઉંધે માર્ગે લઈ જઈ આ લેકના તેઓ પ્રત્યેનીક બનવા પામે છે.
યદિ મનમાં સંયમ નથી, ઈન્દ્રિય સ્વવશ નથી, આત્મામાં અજ્ઞાન છે તે નેતીર્ધતી, પ્રાણાયામ ઊંધે માથે લટકવાનું કે પદ્માસને બેસવાનું પણ તે આત્માને માટે નિરર્થક સાબીત થશે અને તેમ થતાં તેવા સાધકો પિતાના ભવને બગાડનારા બનશે.
૨. પરફેક પ્રત્યેનીક :
બળજબરી પૂર્વક ઇન્દ્રિયને સ્વાધીન કરવાને માર્ગ જેમ નિષ્કટકનથી, તેમ અજ્ઞાન, મેહ અને માયાને વશ થઈ ઇંદ્રિના ‘સર્વથા ગુલામ બની જનાર સાધક પરલેક પ્રત્યેનીક છે, એટલે કે પિતાને આવતે ભવ પણ બગાડી રહ્યો છે. કેમકે માનવ શરીરરૂપી ભાડાના મકાનથી પોતાના આત્માની વિશેષ સાધના