________________
શતક ૮મું : ઉદ્દેશક
થા સ્થવિર ભગવતે ત્રણ પ્રકાર હોય છે. (૧) સાઠ વર્ષની ઉંમરના હોય તે જાતિ સ્થવિર. (૨) સમવાયાંગ સૂત્રના ધારક તે શ્રત સ્થવિર. અને
(૩) દીક્ષાના વીશ વર્ષના પર્યાયવાળાને પર્યાય સ્થવિર કહેવાય છે.
આ પ્રમાણે જેન શાસનના માલિક જેવા આચાર્ય, ઉપાધ્યાય અને સ્થવિર ભગવતેના પ્રત્યેનીકો
ગૃહસ્થ વેષધારી અને મુનિ વેષધારી પણ હોય છે. જેઓ તે મહાપુરૂષના જાતિ, કુળ, આદને લઈ અથવા એકાદ પ્રમાદ કે ભલને આગળ કરી તેમની નિદા, અવર્ણવાદ કરનારા હોય છે, તેમની સમીપે રહ્યા છતા પણ પોતાના આચાર્ય ઉપાધ્યાય અને
સ્થવિરેની સેવા અને વૈયાવચ્ચ આદિ સત્કર્મોથી દૂર રહે છે. મતલબ કે બીજાઓને વૈયાવચ્ચ આદિના પાઠ ભણાવવા હોય અથવા વ્યાખ્યાનની પાટ ઉપરથી સંઘને ગુરુવિનય આદિ ધર્મો બતાવવામાં ઘણું જ હશિયાર અને વાદ ચતુર હોય છે પણ પિતાને ગુરુદેવની સેવા કરવી હોય, વૈયાવચ્ચ કરવી હોય, તેમના હાથ પગ દબાવવા હોય અથવા તેમના ઠેલા માત્રાની ક્રિયાઓમાં કઈક કરવું પડતું હોય ત્યારે તે ગુરુપ્રત્યુનીકે કંઈપણ કરી શકતા નથી અને દૂર બેઠાબેઠા જ તે ગુરુદેવને કઈને કઈ અવર્ણવાદ જ બોલતા હોય છે. પોતાના આચાર્ય ઉપાધ્યાય અને રવિ પ્રત્યે અહિતકારી, છિદ્રાન્વેષી અને સર્વથા પ્રતિકલ વર્તન જ કરનારા હોય છે. મુનિષમાં રહેલા, બહારથી ગ્રહોની સામે ડું ઘણું કંઈક કરનારા, પરંતુ અંદરખાનેથી ગુરુઓની સાથે દ્રોહાત્મક વર્તન કરનારા શિષ્યાએ બીજાઓને દશ પ્રકારના