________________
શતક આઠમું : ઉદ્દેશક-૯
ગુરુ આદિના પ્રત્યેનીકે:
આનાથી પહેલાના ઉદ્દેશામાં સ્થવિર ભગવતેાના પ્રત્યેનીક તરીકે અન્ય યૂથિકાને કહ્યાં છે.
ત્યારે આ ઉદ્દેશામાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગતિ, શ્રુત આદિના પ્રત્યનીકેતુ વન છે. પ્રત્યેનીક એટલે પ્રતિ સૈન્ય.
જેમ એક દેશના રાજાને ખીજા દેશના રાજા અને એક દેશના સૈનિકનેા બીજા દેશના સૈનિક શત્રુ હાય છે. તેમ આધ્યાત્મિક જીવન મહાદુષ્કર હાવાના કારણે તેમના પણ પ્રત્યેનીકે। વિદ્યમાન જ હાય છે. રાજગૃહીનગરીમાં ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે પ્રભા ! પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતેાના પ્રત્યેનીકે કેટલા કહ્યાં છે ?
2
જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ ! તેમના પ્રત્યનીકે ત્રણ પ્રકારે કહ્યાં છે તે આ પ્રમાણે
-
આચાય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક, સ્થવિર પ્રત્યેનીક. આચાર્ય ભગવંતા તીથ કરેાની ગેરહાજરીમાં જૈન શાસનના રાજા સમાન ાય છે. આખાય જૈન સમાજના યેગક્ષેમની સુરક્ષા તેમના ઉપર હેાવાથી શાસનના સ્તંભ સમાન છે. સૂત્રાર્થાંના વ્યાખ્યાતા હેાય છે. ઉપાધ્યાય ભગવતે આચાય મહારાજની આજ્ઞાનુસાર મુનિઓને પઠન-પાઠન કરાવનાર તેમજ ચતુર્વિધ સઘને શૈથિલ્યથી દૂર રાખનારા હાય છે તેમજ સુત્રેના દાતાર હોય છે.