SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૮મું : ઉદ્દેશક-૮ ૨૬૯ ૪. ઉપપાતગતિ–ત્રણ પ્રકારે છે. ક્ષેત્રગતિ, ભવગતિ અને ભાવગતિ નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ કે સિદ્ધના જીવને જે ક્ષેત્રમાં ઉત્પાદ થવાને હોય, તે ક્ષેત્રપર્યતનું તેમનું ગમન ક્ષેત્રે પપાતગતિ કહેવાય છે નારકાદિ જીવેની પોતાના ભાવમાં ઉત્પાદ રૂપ ગતિને ભપપાતિ ગતિ કહેવાય છે સિદ્ધ અને પુદ્ગલનું ગમન ભપાત છે. બાકીનું પ્રજ્ઞાપના સૂત્રના ૧૬માં પ્રગપદથી જાણવું. કે આઠમ ઉદેશે સમાપ્ત. Yril ક
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy