________________
૨૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ગતિપ્રપાત અધ્યયન :
જવાબ આપતાં ભગવતે કહ્યું કે ગતિપ્રપાત પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે ઃ
૧ પ્રયોગગતિ, ૨ તતગતિ, ૩ બ ધન છે ગતિ, ૪ ઉપપાતગતિ, ૫ વિહાગતિ.
૧ પ્રગતિના પંદર ભેદ છે.
૪ મનોગ, ૪ વચનગ, ૭ કાગ
આ પ્રમાણે મન, વચન અને કાયાના વ્યાપારને વેગ કહે છે. તેની ગતિ પ્રવૃતિનું નામ પ્રગતિ છે, સારંશ કે સત્યમનેચેગ આદિ વ્યાપાર દ્વારા મન-વચન અને કાયાના પુદ્ગલેની જે ગતિ થાય તે પ્રગતિ છે.
૨. તતગતિ–એટલે વિસ્તીર્ણ ગતિ, જેમ બીજે ગામ જવાને માટે કે માણસ પોતાના સ્થાનેથી રવાને થાય છે, અને ગંતવ્ય સ્થાને જલ્દી પહોંચવા માટે રસ્તામાં પિતાની ગતિને ઝડપી કરે તે તતગતિ કહેવાય છે
૩ બંધન છે ગતિ-કર્મોના બંધનને અભાવ થયે છતે જે ગતિ થાય તે બંધન છેદગતિ છે. આવી ગતિ જીવમુક્ત શરીરની કે શરીરમુક્ત જીવની થાય છે.