________________
૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સરક્ષણુરૂપ સંયમની આરાધના માટે જ એક સ્થાનથી ખીજા સ્થાન તરફ, એક દેશથી ખીજા દેશ તરફ જઇએ છીએ, ત્યાં અથવા ખીજે ગમે ત્યાં પણ પાણી વનસ્પતિ તથા ખીજા કાઈ પણ સચિત્ત પદાર્થોને સ્પર્શ સુધાં પણ અમે કરતા નથી અને જે ધારી માગ હાય છે ત્યાંથી અમે જઇએ છીએ કેમ કે તે રસ્તે પૃથ્વીકાચિક જીવે હાતા નથી
અણુખેડાયેલી પૃથ્વી સર્વથા સચિત્ત હાવાથી ત્યાં અમે પગ પણ મૂકતા નથી મળ-મૂત્ર ત્યાગતા નથી કે બીજુ કાઈ જાતનું પાણી પણ અમે ફેકતા નથી. ચાલીએ છીએ ત્યારે હલકે પગ મૂકીને તથા ઇર્માંસમિતિ એટલે ખને આંખાના ઉપયેગ મૂકીને જ્યાં એક પણ નાના મેાટી જતુ ન હેાય તેવી રીતે ચાલીએ છીએ, માટે અમારા ગમનાગમનથી કેાઇ પણ જીવ મરતે નથી, ખાતા નથી અને પરિતાપ પણુ પામતા નથી.
અમે જ્યારે સયમ સ્વીકારીએ છીએ, ત્યારે અરિહંત ભગવતાની તથા ગુરુ મહારાજાએની સાક્ષીએ મન-વચન-કાયાથી કરણ-કરાવણુ તથા અનુમાઇનથી પૃથ્વીકાય જીવેાના હનનરૂપ પ્રાણાતિપાતના સર્વથા ત્યાગ કરીએ છીએ. અને તેમ કરીને સત્તર ભેદે અણિશુદ્ધ સંયમનું પાલન કરીએ છીએ. આ કારણે અમે પ્રાણાતિપાતાદિ પાપાના ત્યાગ કરેલા હેાવાથી તથા લીધેલી પ્રતિજ્ઞા બરાબર પાળતા હાવાથી જૈન મુનિએ જ સયત, વિરત અને પ્રતિહત પાપકમ વાળા હોઇએ છીએ.
હે તાપસે ! તમે તેવા નથી જ તે નક્કી જાણજો. કેમ કે તમારા સિદ્ધાંતમાં જીવાનુ સ્વરૂપ જ સ્પષ્ટ નથી. તેમના સયમની પરેખા નથી. તેવી રીતે ઇર્માંસમિતિ આદિની ટ્રેઇનિગ પણુ નથી,