________________
શતક ૮મું : ઉદ્દેશક-૮
૨૬૫ છે, તેથી તમે જ અદત વસ્તુના ભક્ષક છે માટે અસંયત અને અવિરત છે.”
ત્યારપછી તે આર્યોએ સ્થવિરેને આ પ્રમાણે કહ્યું કે હે મુનિઓ! તમે મન-વચન-કાયાથી પ્રાણાતિપાતનુ સેવન કરનારા હોવાથી અસંયત છે, યાવત બાળ છે. સ્થવિરેથી કારણ પૂછાયેલા તેઓએ કહ્યું “તમે જૈન મુનિઓ એક સ્થાનેથી બીજા સ્થાને જતાં–આવતાં પૃથ્વીના જીને
મા-દબાવે છે, તમારા પગથી તેમને આઘાત કરે છે. વ-પગના આઘાતથી તેમના ચૂરેચૂરા કરી છે.
સે-પગથી ચગદે છે. સાહૃ-પગથી તેમને ઘસે છે, સ ઘર્ષિત કરે છે, સંઘ-અહીં તહીંથી તેમને એકત્ર કરે છે વરિતા તેમને પરિતાપ આપે છે વિઝમે-તેમને દુઃખી કરે છે. વવવવેહ–અને તે જેને મારી નાખે છે
આ પ્રમાણે પૃથ્વીકાયિક જીવને તમે મારી નાખનારા છે. માટે અસંત યાવતુ બાળ છે
જવાબ આપતા સ્થવિરાએ કહ્યું કે અમે પૃથ્વીકાયિક જીને દબાવતા નથી. યાવત્ મારતા નથી, કેમકે અમે જે ગમના ગમન કરીએ છીએ તે કેવળ સર્વથા અનિવાર્યરૂપે મળ-મૂત્રના ત્યાણ. અથવા ૩લાન–બાળ-વૃદ્ધ મુનિ આદિનુ વૈયાવચ્ચ, બીજા જીના ઊપદ્રવ સમયે અર્થાત જલકોય કે ત્રસકાય છના