________________
૨૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
તમે લેાકેા સંયત નથી, ત્રિરત નથી અને પ્રતિષ્ઠત પ્રત્યાખ્યાત પાપકમ વાળા પણ નથી માટે એકાન્ત માળ છે.
(૧) અસયત–એટલે વત માનકાલિક સવ સાવધ ‘અનુષ્ઠાનેાથી દૂર રહેનાર સંયત કહેવાય છે. હું સ્થવિરે! મહાવીર શિષ્યે ! તમે તેવા સંયત નથી. કેમકે મન, વચન અને કાયાથી પ્રાણાતિપાતાદિ કાર્યો કરે છે, કરાવે! છે અને અનુમેાદનારાઓ છે.
(૨) અવિરત-ભૂતકાલીન પાપકર્માંથી જુગુપ્સા કરે દૂર રહે અને ભવિષ્યમાં થનારા પાપેાને જે સવર કરે તેને વિરત કહેવાય છે. પણ હું વિરે ! તમે તેવા નથી.
(૩) અપ્રતિહત પાપકમ –એટલે વત માનકાળમાં પાપકર્મોને સંવર કરવે–નાશ કરવા, પૂવકૃત અતિચારેની નિંદા કરવી અને ભવિષ્યમા હું પાપકાĒ નહીં કરૂ આવા પ્રકારે અકરણ દ્વારા પાપકર્માનું નિરાકરણ કરવાનું જેમાં થાય તે પ્રતિહત પ્રત્યાખ્યાન પાપકમ' કહેવાય છે. હું સ્થવિર ! તમે તેવા નથી, માટે અપ્રતિહત પાપકમ વાળા છે. અને એકાન્ત ખાલ છે! એટલે સર્વ પ્રકારે જ્ઞાનરહિત છે
આ પ્રમાણે અન્ય તીર્થિકોના ક્ષેપપૂર્વક વચન સાંભળ્યા પછી પશુ રતિમાત્ર ઉશ્કેરાયા વિનાના સ્થવિરેએ તેમને પૂછ્યુ કે • હું આf ( અન્ય તીથિંકે) તમે કયા કારણે અમને (મહાવીર સ્વામીના મુતિએને) અસ યત, અવિરત, અપ્રતિહત પાપકર્મો અને એકાન્તમાળ કહેા છે?
(અહીં સ્થવિર એટલે જૈનમુનિ અને આય એટલે અન્ય તીર્થિક સમજવા, )