________________
શતક ૮મુ : ઉદ્દેશક-૭
૨૫૯
પેાતાની કાયાને કંટ્રોલમાં રાખી શકે તેમ નથી, તેથી કાયિકી ક્રિયા માટે તે। કઇ કહેવાપણું નથી અને જ્યાં જ્યાં કાયિકી ક્રિયા છે ત્યાં અધિકરણિકી અને પ્રાક્રેષિકી પણ નિયત હાય છે. ત્રણે ક્રિયાઓમાં કાર્યકારણુભાવ નથી પણ અવિનાભાવ સબંધ છે. માન્યું કે અધિકરણના અથ શસ્ત્ર થાય છે પણ સૌથી મેટામાં મેાટુ' અને ખતરનાક શસ્ત્ર તે આપણું શરીર જ છે, જેને માટે માણસ માત્ર ભયંકરમાં ભયર્થંકર પાપકર્મો કરવા પ્રેરાય છે. વ્યવહારમાં પણ આપણે કહીએ છીએ કે ‘પાપી પેટને માટે શું નથી કરાતું... ? ?
અને દ્વેષ સિવાય પર જીવ મન, હૅનન, તાડન, તન, મારણ, પીડન, સંતાપન આદિ ક્રિયાએ થતી નથી.
આ પ્રમાણે ત્રણે ક્રિયાઓ એકી સાથે જ રહેવાવાળી છે. જ્યારે પરિતાપનિકી અને પ્રાણાતિપાતિકી કદાચ હાય તે આ પ્રમાણે :~
ચદી જીવાત્મા દ્વેષવશ ખીજા જીવાને મન-વચન અને કાયાથી પરિતાપ આપે ત્યારે ચેાથી ક્રિયા પણ લાગશે. અને ખીજા જીવાને અપાતા પરિતાપ જ્યારે કિલષ્ટ પરિણામના હાય છે ત્યારે ખીજા પ્રાણીઓના પ્રાણના અતિપાત અર્થાત ફરીથી જીવતા ન થઈ શકે તે રીતે શરીરથી છુટા કરી દેવા તેને પ્રાણાતિયાતિકી ક્રિયા કહેવાય છે.
જ્યા સુધી જીવ અવીતરાગ અવસ્થામાં છે, ત્યા સુધી તેને રાગ-દ્વેષ, મે।હુ-માયા, લેાભ–પરિગ્રહ અને મૈથુન આદિ પાપેાની