________________
શતક ૮૩' : ઉદ્દેશક-૭
૨૪૯
(C
" શિયળધમની આરાધના કરતાં તેના વિચારમાં પવિત્રતા વધતી જશે અને પેાતાના આત્માની યા પ્રત્યે તેનુ ધ્યાન કેન્દ્રિત થશે જ્યારે હું મારી પેાતાની ઈચ્છાથી શિયળધમ પાળીને બીજા ઘણા જીવાતું રક્ષણ કરી રહ્યો છું તે પછી અનાદિકાળથી મારે આત્મા ઢોધ, માન, માયા અને લેાભના દૂષણૢામાં ફસાઇને ખૂબ ભારી મનેલે છે, માટે તપશ્ચર્યાની આરાધનાથી મારા આત્માને ભાર વિનાના કરૂ', તેવા ભાવથી તપશ્ચર્યાના આશ્રય સુલભ મનશે અને એક દિવસે નીચે પ્રમાણે પણ ભાવેાની વૃદ્ધિ થશે કેઃ—
“ મારેા જન્મ સંસારનું સંચાલન કરવા માટે નથી, તેમ કોઈપણ જીવ મારે આધીન નથી. તા ખીજાએને માટે મારે શા માટે ગદા ભાવ રાખવા અને મારા ગદાભાવથી સંસારને શુ' બગડવાનુ હતુ. તેા ખીજાએને માટે હુ શા માટે આ ધ્યાન કરૂં, તેથી તે જીવાત્મા પરમાત્મા પાસે એક જ પ્રાર્થના કરશે. સૌનું કલ્યાણ થાઓ, સૌ સુખી ખનેા, મારા શત્રુના ઘરે પણ દૂધ રોટલા થાએ, હું સૌને ખમાવુ છુ, સૌ મને ખમે આજથી હુ' એવુ કંઈપણું કરીશ નહીં, લખીશ નહીં, જેથી કાઈ પણ જીવ મારે। શત્રુ અને.”
આ પ્રમાણે સદ્ધ્યાન અને સદ્દભાવનાનુ કારણુ સમ્યક્તપ છે. ત પત્તુ' કારણુ શિયળ છે, અને આનુ કારણ દાનધમ છે.
હવે આપણે ચારે કાય કારણાને વિપરીતરૂપે વિચારીએ
સમ્યગ્દર્શનથી ઝલહલતા આત્મા પેાતાના એક હાથમા સભ્યચારિત્રરૂપી ઢાલ અને બીજા હાથે સમ્યજ્ઞાનરૂપી તલ વાર લઇને મેહાદ્ઘિ શત્રુઓને પરાસ્ત કર્યાં પછી તેને આત્મા