________________
શિત ૮મું : ઉદ્દેશક-૭
૨૪૭
સ
શ્રાવકોને માટે દાનધર્મની ઉપાદેયતા
૨ ૩
છે
محم#
પિતાની જાતને પ્રામાણિક માનનાર શ્રીમંતની શ્રીમંતાઈમાં છે–વત્તે અંશે પણ નીચેના ત્રણ દે તે રહેલા જ હોય છે.
(૧) જાણપણે કે અજાણપણે સામેવાળાને મર્મો ઉપર છેડે યા ઘણે અંશે પ્રહાર કર્યા વિના શ્રીમંતાઈ મળતી નથી. કેમ કે બધાએ જી શાલિભદ્ર હોતા નથી.
(૨) તેલ–માપ, સેળભેળ, હિસાબના ગોટાળા, વાચાતુરી અને વ્યાજમાં થોડે ઘણે અંશે પણ અસત્યવાદિતા વિના ધન સુલભ નથી.
(૩) મોટે માછલે જેમ નાનાને ગળે. મોટે ઓફીસર નાનાને દડે અને મેટે વ્યાપારી નાના વ્યાપારી ઉપર રાષ ઠાલવે છે આ પ્રમાણે ધન પ્રાપ્તિ માટે પણ મત્સ્ય ગલાગલ ન્યાયને આશ્રય સ્વીકાર્યા વિના પણ શ્રીમંતાઈ દુર્લભ છે.
ઉપર્યુક્ત ત્રણે કારણોમાંથી ગમે તે કારણે મેળવેલી શ્રીમં. તાઈમાં પણ દોષની સુલભતા અનિવાર્ય છે તેથી તેની શુદ્ધિને માટે પંચ મહાવ્રતધારીઓને સંપૂર્ણ સત્પાત્ર સમજીને અને તેઓ પિતાના જ્ઞાનાદિની આરાધના નિર્વિદને કરી શકે તે માટે તેમની ભક્તિ અને વૈયાવચ્ચમાં પિતાની શ્રીમંતાઈને સદુપયેગ કરે સર્વશ્રેષ્ઠ ઉપાદેય માગે છે. કેમ કે મુનિઓ સર્વથા નિષ્પાપ હોય છે અને શ્રીમંતાઈ સર્વથા પાપપૂર્ણ છે, તેથી શ્રીમંતાઈમાં રહેલા પાપોને ધોવા માટે નિષ્પાપ મુનિઓની આરાધનામાં મન-વચન તથા ધનથી ભાગીદાર બનવું. આના જેવો બીજે એકે ધર્મ નથી.
ના જ્ઞાનને સંપૂણ છે તેથી તેની
તેમને